
નવરાત્રીની નોખીં વાતો
ગરબાના મુખ્ય બે પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. એક પ્રાચીન ગરબો અને બીજો અર્વાચીન ગરબો. જેમાં લોકવાદન, લોકસંગીત અને લોકનર્તનમાંથી પ્રાચીન ગરબો પ્રગટ્યો હોવાનું અને હાલના સંગીત અને ગીતમાંથી અર્વાચીન ગરબો આવ્યો હોવાનું મનાય છે.
આવી જ અવનવી વાતો જાણવા માટે જોડાયેલા રહેજો નવભારત ની સાથે
#નવરાત્રીનીનોખીવાતો #HappyNavratri #Navratri2020 #ShubhNavratri #Navratri #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddict
નવરાત્રીની નોખીં વાતો ગરબાના મુખ્ય બે પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. એક પ્રાચીન ગરબો અને બીજો અર્વાચીન ગરબો. જેમાં લોકવાદન, લોકસંગીત અને લોકનર્તનમાંથી પ્રાચીન ગરબો પ્રગટ્યો હોવાનું અને હાલના સંગીત અને ગીતમાંથી અર્વાચીન ગરબો આવ્યો હોવાનું મનાય છે. આવી જ અવનવી વાતો જાણવા માટે જોડાયેલા રહેજો નવભારત ની સાથે #નવરાત્રીનીનોખીવાતો #HappyNavratri #Navratri2020 #ShubhNavratri #Navratri #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddict
Oct 24, 2020