
નવરાત્રીની નોખીં વાતો
શરૂઆતમાં માતાજી પાસે મૂકેલા ગરબામાંથી જ્યાં સુધી પ્રકાશ આવતો ત્યાં સુધી જ ગરબા થતાં. ‘ગર્ભ દીપ’ માં, ‘ગર્ભ’ શબ્દ સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ ગર્ભાશય અને ‘દીપ’ નો અર્થ થાય છે માટીના દીવડાઓ. તે સામાન્ય રીતે મોટા દીવો અથવા દેવી શક્તિની પ્રતિમાની આસપાસ વર્તુળમાં કરવામાં આવે છે.
આવી જ અવનવી વાતો જાણવા માટે જોડાયેલા રહેજો નવભારત ની સાથે
#નવરાત્રીનીનોખીવાતો #HappyNavratri #Navratri2020 #ShubhNavratri #Navratri #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddict
નવરાત્રીની નોખીં વાતો શરૂઆતમાં માતાજી પાસે મૂકેલા ગરબામાંથી જ્યાં સુધી પ્રકાશ આવતો ત્યાં સુધી જ ગરબા થતાં. ‘ગર્ભ દીપ’ માં, ‘ગર્ભ’ શબ્દ સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ ગર્ભાશય અને ‘દીપ’ નો અર્થ થાય છે માટીના દીવડાઓ. તે સામાન્ય રીતે મોટા દીવો અથવા દેવી શક્તિની પ્રતિમાની આસપાસ વર્તુળમાં કરવામાં આવે છે. આવી જ અવનવી વાતો જાણવા માટે જોડાયેલા રહેજો નવભારત ની સાથે #નવરાત્રીનીનોખીવાતો #HappyNavratri #Navratri2020 #ShubhNavratri #Navratri #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddict
Oct 21, 2020