
ગઈકાલે અમદાવાદ નેશનલ બુકફેરમાં યોજાયેલ પુસ્તક વિમોચન માટે આટલી સુંદર વ્યવસ્થા કરી આપવા બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો, આવીને સર્જકને પ્રોત્સાહન આપવા બદલ મેયર શ્રી બીજલબહેન પટેલનો, પ્રારંભિક ઉદબોધન હેતુ અર્ચન ત્રિવેદીનો, સંવાદ કરી સાહિત્યની સંવેદના લોકો સુધી પહોંચાડવા બદલ જીગર અધ્યારુનો નવભારત સાહિત્ય મંદિર ખુબ ખુબ આભાર માને છે. તથા લેખક ભવેન કચ્છીને શુભકામનાઓ પાઠવે છે.
આ પુસ્તકના પ્રિબુકીંગ કરાવવા હેતુ goo.gl/npYx5K ની મુલાકાત લો અને આજે જ આ ત્રણેય પુસ્તક ઘરે બેઠા ઓર્ડર કરો.
Ahmedabad National Bookfair Bhaven Kachhi #AhmedabadNationalBookFair #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
ગઈકાલે અમદાવાદ નેશનલ બુકફેરમાં યોજાયેલ પુસ્તક વિમોચન માટે આટલી સુંદર વ્યવસ્થા કરી આપવા બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો, આવીને સર્જકને પ્રોત્સાહન આપવા બદલ મેયર શ્રી બીજલબહેન પટેલનો, પ્રારંભિક ઉદબોધન હેતુ અર્ચન ત્રિવેદીનો, સંવાદ કરી સાહિત્યની સંવેદના લોકો સુધી પહોંચાડવા બદલ જીગર અધ્યારુનો નવભારત સાહિત્ય મંદિર ખુબ ખુબ આભાર માને છે. તથા લેખક ભવેન કચ્છીને શુભકામનાઓ પાઠવે છે. આ પુસ્તકના પ્રિબુકીંગ કરાવવા હેતુ goo.gl/npYx5K ની મુલાકાત લો અને આજે જ આ ત્રણેય પુસ્તક ઘરે બેઠા ઓર્ડર કરો. Ahmedabad National Bookfair Bhaven Kachhi #AhmedabadNationalBookFair #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
Dec 01, 2018