Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

ગઈકાલે અમદાવાદ નેશનલ બુકફેરમાં યોજાયેલ પુસ્તક વિમોચન માટે આટલી સુંદર વ્યવસ્થા કરી આપવા બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો, આવીને સર્જકને પ્રોત્સાહન આપવા બદલ મેયર શ્રી બીજલબહેન પટેલનો, પ્રારંભિક ઉદબોધન હેતુ અર્ચન ત્રિવેદીનો, સંવાદ કરી સાહિત્યની સંવેદના લોકો સુધી પહોંચાડવા બદલ જીગર અધ્યારુનો નવભારત સાહિત્ય મંદિર ખુબ ખુબ આભાર માને છે. તથા લેખક ભવેન કચ્છીને શુભકામનાઓ પાઠવે છે. આ પુસ્તકના પ્રિબુકીંગ કરાવવા હેતુ goo.gl/npYx5K ની મુલાકાત લો અને આજે જ આ ત્રણેય પુસ્તક ઘરે બેઠા ઓર્ડર કરો. Ahmedabad National Bookfair Bhaven Kachhi #AhmedabadNationalBookFair #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

Read More

ગઈકાલે અમદાવાદ નેશનલ બુક ફેરમાં વાચકોને "ખાતા રહે મેરા દિલ" સંદર્ભે જય વસાવડાએ મુલાકાત આપી હતી. જેમાં જય વસાવડાએ વાચક મિત્રો સાથે મુલાકાત કરી પ્રતિભાવો લીધા અને તેમનો ઓટોગ્રાફ ઇચ્છતા તમામ વાચકોને ખાસ તેમના પુસ્તકમાં ઓટોગ્રાફ આપ્યા હતા. જેની કેટલીક ખાસ તસ્વીર. Ahmedabad National Bookfair Jay Vasavada #AhmedabadNationalBookFair #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

આપણા સહુના વ્હાલા લેખક શ્રી જય વસાવડાને મળવાનું ચૂકશો નહિ હોં! Ahmedabad National Bookfair Jay Vasavada #AhmedabadNationalBookFair #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

પુસ્તકને પોંખવાના શુભ પ્રસંગે આપ સહુ પણ ઉત્સાહભેર આવો અને આવીને આવું ઉત્તમ સાહિત્ય આપનાર સર્જકને ખુશીથી બિરદાવો તેવી ભાવના. Ahmedabad National Bookfair Bhaven Kachhi #AhmedabadNationalBookFair #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

જાણીતા મનોચિકિત્સક અને બાળ ઉછેર પર શ્રેષ્ઠ પુસ્તકો આપનાર ડો. પ્રશાંત ભીમાણી તથા સંબંધોની સુંદર સમજણ કેળવવા હેતુ એક સરસ પુસ્તક આપનાર મેધા પંડ્યા ભટ્ટના સાહિત્ય સર્જન તેમની કોલમ થકી તો ક્યાંક છુટા છવાયા નિયમિત વાંચ્યા હશે પરંતુ એક સાથે દરેક લેખને પુસ્તક સ્વરૂપ લેવાનો આ ઉત્તમ મોકો અમદાવાદ બુક ફેર આપી રહ્યું છે. ત્યારે આજે જ આવો અને આ બંને સાહિત્યકારોના પુસ્તકો નવભારત સાહિત્ય મંદિરના સ્ટોલ પરથી હોંશભેર લઇ જાવ. Ahmedabad National Bookfair Medha Pandya Bhatt Prashant Bhimani #AhmedabadNationalBookFair #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

જો તમે હજી સુધી કોઈ સારા પુસ્તકની શોધમાં હોવ તો આજે જ અમદાવાદ નેશનલ બુક ફેરની મુલાકાત લઇ નવભારત સાહિત્ય મંદિરના સ્ટોલ પર આવો અને ઇચ્છિત પુસ્તકની શોધ પુરી કરો. Ahmedabad National Bookfair #AhmedabadNationalBookFair #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

યુવા કવિ અંકિત ત્રિવેદી, આર.જે ધ્વનિત, યુવા લેખક અમીષ ત્રિપાઠી એ તમામ સર્જનકારોની ઉત્તમ રચનાઓથી દરેક ગુજરાતી પરિચિત છે. પરંતુ ખરેખર પરિચિત થયા પછીનું પગલું છે બીજાને પુસ્તકોથી પરિચિત કરાવવાનું. તો સ્નેહીઓને પુસ્તકથી પરિચિત કરાવવા આજે જ આપની સાથે બુક ફેરમાં લઇ આવો અને નવભારત સાહિત્ય મંદિરના સ્ટોલ પર આવી તેમને ગમતા વિષયોના પુસ્તક ભેટ કરો. Ankit Trivedi Ahmedabad National Bookfair #AhmedabadNationalBookFair #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

જલ્દી કરજો આવવામાં હોં. તમને ગમતા દરેક પુસ્તકો અહીં અમે રાખ્યા છે. બસ એક વાર તમે આવો તો ખબર પડે કેટલા લઇ જવા એ. Ahmedabad National Bookfair #AhmedabadNationalBookFair #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

જાણીતા તથા લોકપ્રિય લેખિકા કાજલ ઓઝા વૈદ્યના તથા પ્રેમ, ડિપ્રેશન પર ઉત્તમ પુસ્તકો આપનાર ડૉ.હંસલ ભચેચના આ તમામ બેસ્ટ સેલર પુસ્તકો અહીં તમે એક સાથે અને ખાસ 10% વળતર સાથે લઇ શકશો. તો રાહ કોની જોવાની! આજે જ અમદાવાદ નેશનલ બુક ફેરની મુલાકાત લો અને કાજલ ઓઝા વૈદ્ય તથા હંસલ ભચેચના ગમતા પુસ્તક લઇ જાવ. Ahmedabad National Bookfair #AhmedabadNationalBookFair Kaajal oza vaidya #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

હવે માત્ર 4 જ દિવસ બાકી છે. તમે ક્યારે આવો છો તમારા મનગમતા પુસ્તક લેવા? Ahmedabad National Bookfair #AhmedabadNationalBookFair #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers