
સ્ત્રીનું જગત પણ માર્યાદિત રાખવામાં આવ્યું છે, જેથી તે ચુપ ચાપ જે છે તે તેમ જ હોય - એમ સ્વીકારીને ચાલે. એમાં સંતુષ્ટ રહે,પ્રશ્ર્નો ન પૂછે, પરિવર્તનનો પવન ન ઝાંખે... અને બીજા કોઈકનું સામ્રાજ્ય ચાલે છે તેમ ચાલ્યા કરે.
સાત પગલાં આકાશમાં
- કુન્દનિકા કાપડીયા
#FromTheBook #NavbharatSahityaMandir #Reading #Books
સ્ત્રીનું જગત પણ માર્યાદિત રાખવામાં આવ્યું છે, જેથી તે ચુપ ચાપ જે છે તે તેમ જ હોય - એમ સ્વીકારીને ચાલે. એમાં સંતુષ્ટ રહે,પ્રશ્ર્નો ન પૂછે, પરિવર્તનનો પવન ન ઝાંખે... અને બીજા કોઈકનું સામ્રાજ્ય ચાલે છે તેમ ચાલ્યા કરે. સાત પગલાં આકાશમાં - કુન્દનિકા કાપડીયા #FromTheBook #NavbharatSahityaMandir #Reading #Books
Sep 24, 2016