
એક પંથને દો કાજ, રશ્મિ બંસલ, અનુ. સોનલ મોદી, 225.00
રશ્મિ બંસલ ભાતરના બેસ્ટસેલર લેખિકા છે. ખભે કોથળો અને દેશ મોકળો, શૂન્યમાંથી સર્જન, સપનાનાં સોદાગરો ને મેઘધનુષી માનુનીઓ, ધરતીનો છેડો ઘર જેવાં તેમનાં પુસ્તક બેસ્ટસેલર થઈ ચૂક્યાં છે. આ પુસ્તકમાં કોલેજના ભણતર અને ઉદ્યોગ સાહસિકતાના ગણતરનો સુભગ સમન્વય સાધનાર દસ લબરમૂછિયા યુવાનોની અત્યંત પ્રેરણાત્મક કહાણી છે.
Call on 9825032340 for queries!
#NavbharatSahityaMandir #Books #Reading
એક પંથને દો કાજ, રશ્મિ બંસલ, અનુ. સોનલ મોદી, 225.00 રશ્મિ બંસલ ભાતરના બેસ્ટસેલર લેખિકા છે. ખભે કોથળો અને દેશ મોકળો, શૂન્યમાંથી સર્જન, સપનાનાં સોદાગરો ને મેઘધનુષી માનુનીઓ, ધરતીનો છેડો ઘર જેવાં તેમનાં પુસ્તક બેસ્ટસેલર થઈ ચૂક્યાં છે. આ પુસ્તકમાં કોલેજના ભણતર અને ઉદ્યોગ સાહસિકતાના ગણતરનો સુભગ સમન્વય સાધનાર દસ લબરમૂછિયા યુવાનોની અત્યંત પ્રેરણાત્મક કહાણી છે. Call on 9825032340 for queries! #NavbharatSahityaMandir #Books #Reading
Sep 26, 2016