
વિખ્યાત હાસ્ય લેખક માર્ક ટ્વેઈને યાદશક્તિ માટે સરસ વાત કહી છે.
એ કહે છે: ભગવાને આપણને સ્મૃતિ જૂનું વેર યાદ રાખવા નહીં, પણ પાનખરમાંય ગુલાબની સુગંધ યાદ રાખવા માટે આપી છે...!
#FromtheBook #NavbharatSahityaMandir #Books #Reading
વિખ્યાત હાસ્ય લેખક માર્ક ટ્વેઈને યાદશક્તિ માટે સરસ વાત કહી છે. એ કહે છે: ભગવાને આપણને સ્મૃતિ જૂનું વેર યાદ રાખવા નહીં, પણ પાનખરમાંય ગુલાબની સુગંધ યાદ રાખવા માટે આપી છે...! #FromtheBook #NavbharatSahityaMandir #Books #Reading
Sep 10, 2015