Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

સ્ત્રીનું જગત પણ માર્યાદિત રાખવામાં આવ્યું છે, જેથી તે ચુપ ચાપ જે છે તે તેમ જ હોય - એમ સ્વીકારીને ચાલે. એમાં સંતુષ્ટ રહે,પ્રશ્ર્નો ન પૂછે, પરિવર્તનનો પવન ન ઝાંખે... અને બીજા કોઈકનું સામ્રાજ્ય ચાલે છે તેમ ચાલ્યા કરે. સાત પગલાં આકાશમાં - કુન્દનિકા કાપડીયા #FromTheBook #NavbharatSahityaMandir #Reading #Books

Read More

ખૂંદી તો ખમે માતા પ્રાથમી ને વાઢી તો ખમે વનરાઈ... કઠણ વચન ઓલયાં સાધુડાં ખમે ને નીર તો સાયર માં સમાય... વેળાવેળાની છાંયડી ચુનીલાલ મડિયા #FromtheBook #NavbharatSahityaMandir #Books #Reading

#FromtheBook #NavbharatSahityaMandir #Books #Reading એક જપાની કહેવત કહે છે: ચોરનેય સોના કરતાં સુંદરતા વધુ આકર્ષે છે। ..!!

"ચાલો માણસ બનીએ" હવે હું શું કરું? એક નાનકડા ગામમાં પાનનો ગલ્લો ચલાવીને, માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવતા, એક દાદાના એકના એક પુત્રને કમળો થયો અને કમળામાંથી કમળી થઇ ગઈ. એકના એક પુત્ર વેલસિંહને બચવાની આશા ધીમે ધીમે ઓછી થતી જતી હતી અને 400 રૂપિયા ઉધાર લઈને આવેલા તેમાં માંડ 70 રૂપિયા બચ્યા હતા પથ્થર હૃદયના પિતાની આંખમાંથી વહેતા આંસુઓ લાચારીની ચાડી ખાતા હતા... સંસ્થા ના કાર્યકરની નજરમાં આ લાચારી આવતાં એ વૃદ્ધ પિતાના ખભે હાથ મૂકી, બધ વાતો જાણી અને કહ્યું કે ચિંતા ન કરશો,અમે દવા કરીશું. આટલું સંભાળતા દાદાએ કાર્યકરનો હાથ પકડી લીધો. તેમની આંખોના આંસુ કાર્યકર ના હાથ ભીંજવતા રહ્યા. વેલસિંહને મોંઘી દવાઓ અપાઈ. કમળી થયેલ દર્દીયોમાં બહુ ઓછા જીવિત રહે છે પણ દાતાઓની શુભેચ્છા, કાર્યકરનો સાથ અને ડોક્ટરોની નિપૂર્ણતાથી વેલસિંહ સજા થઇ ગયા. સંસ્થાએ લગભગ 1000 રૂપિયા ખર્ચ્યા. એય 1970ના સોન્ઘ્વારીના જમાનામાં! વૃદ્ધ પિતા નો સહારો સચવાઈ ગયો સંકલન: સોનલ મોદી #FromtheBook #NavbharatSahityaMandir #Reading #Books

પરિવર્તન અને પ્રગતી એ બે ભિન્ન બાબતો છે. પરિવર્તન વૈજ્ઞાનિક હોય છે, પ્રગતિ નૈતિક. પરિવર્તન ચર્ચાસ્પદ હોતું નથી, પ્રગતિ વિવાદસ્પદ બાબત છે. (Change is one thing, Progress is another. ‘Change’ is scientific, ‘Progress’ is ethical. Change is indebatable, whereas progress is a matter of controversy) - બર્ટ્રાન્ડ રસેલ વર્ડ્સ ઓફ વીઝડમ રમેશ પટેલ (સંકલનકાર અને ભાવાનુવાદક) #Fromthebooks #NavbharatSahityaMandir #Reading #Authors #GujaratiLiterature

क्षमन्त इति पुरुषं न बाधत् સહનશીલ વ્યક્તિ પર અત્યાચાર ના કરવો જેમ સુશીતળ ચંદનવૃક્ષમાંથી પ્રગટ થતો અગ્નિ પણ દઝાડે છે તેમ સહનશક્તિની સીમા વટાવી જતાં અત્યાચારથી સહનશીલ લોકોમાં ભડકી ઊઠતો વિદ્રોહ રાજસત્તાનો વિનાશ કરે છે. //चाणक्य सूत्र // સંપાદક: રમેશ દેસાઈ #FromtheBook #Reading #Books #NavbharatSahityaMandir

સદ્વિચારોના ઉપવનમાં સંપાદક: ગણપત પટેલ 'સૌમ્ય' વિચાર વાવો અને કર્મ લણો, કર્મ વાવો અને ટેવ લણો, ટેવ વાવો અને ચારિત્ર્ય લણો, ચારિત્ર્ય વાવો અને નિયતિ લણો. #Fromthebook #NavbharatSahityaMandir #Books #Reading

જો નાથન એક નાનકડું સાગર પંખી છે. પણ સર્વસામાન્ય સાગર પંખીઓથી એ કૈક જુદું પડે છે. જયારે એના જાતબાંધવો દરિયાકાંઠે પોતાનો શિકાર શોધવામાં મશગૂલ હોય છે, ત્યારે અ મથે છે ઊંચાઈઓથી આંબવા. આ સાગરપંખી ને ઊડવું છે ઊંચે -ઊંચે, દરિયાને પેલે પાર, દૂર-ક્ષિતિજોને અડીને આકાશે પહોંચતી ઊંચી ગિરી કંદરાઓને પેલે પાર! -મીરા ભટ્ટ #Fromthebook #NavbharatSahityaMandir #Books #Reading

માણસે આંખો ખોલી અને રોશનદાનો તરફ જોયું. કાચોમાં હજી રાતનું અંધારું હતું. પાછલી રાતે આવતા પહાડી કાગડાઓના અવાજો હજી આવતા ન હતા. સવાર દૂર હતી. નવા સ્વપ્ન માટે એણે આંખો કરી. આખી રાતમાં એણે ત્રણ સ્વપ્નો આવ્યાં હતાં. સવારે આંખો ખોલીને, પહેલા અર્ધ-પ્રકાશમાં ધૂન્ધ થઇ ગયેલાં રોશનદાનો તરફ જોતાં એણે યાદ કરવા માંડયું. સ્વપ્નો વિચિત્ર હતાં અને ખૌફનાક હતાં. ।। પેરેલિસિસ ।। -ચંદ્રકાંત બક્ષી #ChandrakantBakshi #NavbharatSahityaMandir #Books #Reading #FromtheBook

"હસ્તક્ષેપ" પ્રેમલગ્ન હોય તોપણ લગ્ન પછી પ્રેમ ઓસરી જાય તો શેષ જીવન કલહ-કંકાસ અને અંતે છૂટાછેડામાં પરિણામે છે. એના કરતાં લગ્ન પછી પ્રેમ જન્મે તો જીવન આખું વધુ સુખ અને અલ્પ દુઃખથી પસાર થાય છે' - સ્તુતિ - પ્રિયકાન્ત પરીખ #Fromthebook #Reading #Books #NavbharatSahityaMandir #Ahmedabad