
દશેરા હિન્દુઓનો મહત્વપૂર્ણ તહેવાર છે. દશેરા એટલે ધર્મનો વિજય, અધર્મનો નાશ. આસુરી શક્તિઓ પર ઈશ્વરીય શક્તિની જીતની ખુશાલીનો ઉત્સવ.
નવરાત્રિ પર્વમાં નવ-નવ દિવસ સુધી દૈવી શક્તિની ઉપાસના કર્યા બાદ દસમો દિવસ શત્રુનો સંહાર કરવાની શક્તિ પ્રેરે છે.
દશેરાના દિવસે ભગવાન રામે દુષ્ટ રાક્ષસ રાજા રાવણનો સંહાર કર્યો હતો અને સતયુગની સ્થાપના કરી હતી. ભગવાન રામે રાવણને ખતમ કર્યો હતો એ દિવસને દશેરા તરીકે ઉજવવામાં આવે છે.
#FestiveWishes #HappyDussehra #NavbharatSahityaMandir
દશેરા હિન્દુઓનો મહત્વપૂર્ણ તહેવાર છે. દશેરા એટલે ધર્મનો વિજય, અધર્મનો નાશ. આસુરી શક્તિઓ પર ઈશ્વરીય શક્તિની જીતની ખુશાલીનો ઉત્સવ. નવરાત્રિ પર્વમાં નવ-નવ દિવસ સુધી દૈવી શક્તિની ઉપાસના કર્યા બાદ દસમો દિવસ શત્રુનો સંહાર કરવાની શક્તિ પ્રેરે છે. દશેરાના દિવસે ભગવાન રામે દુષ્ટ રાક્ષસ રાજા રાવણનો સંહાર કર્યો હતો અને સતયુગની સ્થાપના કરી હતી. ભગવાન રામે રાવણને ખતમ કર્યો હતો એ દિવસને દશેરા તરીકે ઉજવવામાં આવે છે. #FestiveWishes #HappyDussehra #NavbharatSahityaMandir
Oct 11, 2016