
પતંજલિના યોગસૂત્ર, ડો. અનુપ લતા, 300.00
યોગ એ પ્રાચીન ભારતની વિદ્યા છે. યોગ દ્વારા સ્વાસ્થ્યનો સ્વીકાર અત્યારે આખું વિશ્વ કરી રહ્યું છે. યોગ માટે સૌથી ઉત્તમ અને પ્રાચીન પુસ્તક પતંજલિનું યોગસૂત્ર છે. આ પુસ્તકમાં યોગના વિવિધ આયામો આપવામાં આવ્યાં છે. સંસ્કૃતમાં લખાયેલું પૌરાણિક પુસ્તક ભારતીય ગ્રંથોમાં ખૂબ જ મહ્ત્ત્વનું છે. યોગ વિશેની જાણકારીમાં સૌથી મહત્ત્વનું મનાતું આ પુસ્તક યોગ વિશે જાણવા માણતા વ્યક્તિઓએ ખાસ વાંચવું જોઈએ. આ પુસ્તકમાં સંસ્કૃત સૂત્રની સાથે તેનો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીમાં ભાવાનુવાદ આપવામાં આવ્યો છે, જેથી વિવિધ ભાષાનો લોકો તેનો આસ્વાદ માણી શકે.
Call on 9825032340 for queries!
#NavbharatSahityaMandir #Books #Reading
પતંજલિના યોગસૂત્ર, ડો. અનુપ લતા, 300.00 યોગ એ પ્રાચીન ભારતની વિદ્યા છે. યોગ દ્વારા સ્વાસ્થ્યનો સ્વીકાર અત્યારે આખું વિશ્વ કરી રહ્યું છે. યોગ માટે સૌથી ઉત્તમ અને પ્રાચીન પુસ્તક પતંજલિનું યોગસૂત્ર છે. આ પુસ્તકમાં યોગના વિવિધ આયામો આપવામાં આવ્યાં છે. સંસ્કૃતમાં લખાયેલું પૌરાણિક પુસ્તક ભારતીય ગ્રંથોમાં ખૂબ જ મહ્ત્ત્વનું છે. યોગ વિશેની જાણકારીમાં સૌથી મહત્ત્વનું મનાતું આ પુસ્તક યોગ વિશે જાણવા માણતા વ્યક્તિઓએ ખાસ વાંચવું જોઈએ. આ પુસ્તકમાં સંસ્કૃત સૂત્રની સાથે તેનો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીમાં ભાવાનુવાદ આપવામાં આવ્યો છે, જેથી વિવિધ ભાષાનો લોકો તેનો આસ્વાદ માણી શકે. Call on 9825032340 for queries! #NavbharatSahityaMandir #Books #Reading
Oct 12, 2016