
મૂળ અંગ્રેજીના છ હજારથી પણ વધુ ક્રિયાપદોનો સરળ ગુજરાતીમાં ઉદાહરણ સાથે પરિચય. બે હજારથી વધારે શબ્દસમૂહરૂપ અંગ્રેજી ક્રિયાપદોનો ગુજરાતીમાં પરિચય. દશ હજારથી પણ વધારે શબ્દસમૂહરૂપ ક્રિયાપદોની સરળ અને સ્પષ્ટ ઉદાહરણ સાથેની ગુજરાતીમાં સમજ આપતો શ્રી મનસુખ કાકડિયા સંપાદિત English-Gujarati DICTIONARY of Phrasal Verbs (અંગ્રેજી-ગુજરાતી શબ્દસમૂહરૂપ ક્રિયાપદ કોશ) પંદરસો પાનનો દળદાર બૃહદ ગ્રંથ પ્રકાશતિ થયો છે. આજના સમયે જ્યારે ગુજરાતી ભાષાનો પ્રસાર વધી રહ્યો છે ત્યારે અંગ્રેજી ડોક્યુમેન્ટ્સના ભાષાંતર માટે અંગ્રેજીના શબ્દસમૂહરૂપ ક્રિયાપદની ગુજરાતી સમજ કેળવાય તે જરૂરી છે. ઉચ્ચ અભ્યાસના અભ્યાસક્રમ તેમજ અંગ્રેજીમાં તૈયાર થતાં ઓનલાઇન અભ્યાસક્રમોમાં વપરાતા ક્રિયાપદો તેમજ શબ્દસમૂહને ગુજરાતીમાં સમજવા માટે આ ગ્રંથ ઉપયોગી બની રહેશે. અંગ્રેજીમાં વપરાતા શબ્દસમૂહરૂપ ક્રિયાપદની સમજ આપતો આ ગ્રંથ એડવોકેટ્સ, સોલિસીટર્સ, પબ્લિસિટી એજન્સીઓ, દસ્તાવેજો તૈયાર કરતા કન્સલ્ટન્ટ્સ તથા સંચાર માધ્યમો, અનુવાદકો, પત્રકારો અને સંપાદકો, નવસાહસિક મહિલાઓ માટે પણ આ ગ્રંથ ઉપયોગી બની રહેશે. ઉચ્ચ માધ્યમિક શાળા, કોલેજ તથા અન્ય શૈક્ષણિક સંસ્થાઓ અને ઓનલાઇન ક્લાસિસ દ્વારા શિક્ષણ આપતી ટ્યુટોરિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ તેમના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી ગ્રંથ છે. શબ્દકોશથી અલગ એવા પ્રભાવશાળી આ ગ્રંથમાં એકશબ્દી ક્રિયાપદની જગાએ વિવિધ શબ્દસમૂહરૂપ ક્રિયાપદનો ઉપયોગ કરીને તમારી અભિવ્યક્તિ અને કૌશલને તમારા વ્યવસાયીક, ઉદ્યોગ કામકાજોમાં વાપરી પ્રભાવશાળી બનાવી વિજેતા બની શકશો. તો આજે આ બૃહદ ગ્રંથ વસાવો. યુવા મિત્રોને ભેટ આપો. અને અંગ્રેજી ભાષામાં તમારું કૌશલ વધારવા આજે જ આ ગ્રંથ ખરીદી વસાવો-વાંચો અને વંચાવો.આ ગ્રંથ 20 ટકાના વળતર સાથે રૂપિયા 1200ની કિંમતે ઉપલબ્ધ છે. ગુજરાતના તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
આ લિંક પર ક્લિક કરો અને જલ્દીથી તમારી કોપી બુક કરાવો.
https://bit.ly/3xwf5hJ
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
મૂળ અંગ્રેજીના છ હજારથી પણ વધુ ક્રિયાપદોનો સરળ ગુજરાતીમાં ઉદાહરણ સાથે પરિચય. બે હજારથી વધારે શબ્દસમૂહરૂપ અંગ્રેજી ક્રિયાપદોનો ગુજરાતીમાં પરિચય. દશ હજારથી પણ વધારે શબ્દસમૂહરૂપ ક્રિયાપદોની સરળ અને સ્પષ્ટ ઉદાહરણ સાથેની ગુજરાતીમાં સમજ આપતો શ્રી મનસુખ કાકડિયા સંપાદિત English-Gujarati DICTIONARY of Phrasal Verbs (અંગ્રેજી-ગુજરાતી શબ્દસમૂહરૂપ ક્રિયાપદ કોશ) પંદરસો પાનનો દળદાર બૃહદ ગ્રંથ પ્રકાશતિ થયો છે. આજના સમયે જ્યારે ગુજરાતી ભાષાનો પ્રસાર વધી રહ્યો છે ત્યારે અંગ્રેજી ડોક્યુમેન્ટ્સના ભાષાંતર માટે અંગ્રેજીના શબ્દસમૂહરૂપ ક્રિયાપદની ગુજરાતી સમજ કેળવાય તે જરૂરી છે. ઉચ્ચ અભ્યાસના અભ્યાસક્રમ તેમજ અંગ્રેજીમાં તૈયાર થતાં ઓનલાઇન અભ્યાસક્રમોમાં વપરાતા ક્રિયાપદો તેમજ શબ્દસમૂહને ગુજરાતીમાં સમજવા માટે આ ગ્રંથ ઉપયોગી બની રહેશે. અંગ્રેજીમાં વપરાતા શબ્દસમૂહરૂપ ક્રિયાપદની સમજ આપતો આ ગ્રંથ એડવોકેટ્સ, સોલિસીટર્સ, પબ્લિસિટી એજન્સીઓ, દસ્તાવેજો તૈયાર કરતા કન્સલ્ટન્ટ્સ તથા સંચાર માધ્યમો, અનુવાદકો, પત્રકારો અને સંપાદકો, નવસાહસિક મહિલાઓ માટે પણ આ ગ્રંથ ઉપયોગી બની રહેશે. ઉચ્ચ માધ્યમિક શાળા, કોલેજ તથા અન્ય શૈક્ષણિક સંસ્થાઓ અને ઓનલાઇન ક્લાસિસ દ્વારા શિક્ષણ આપતી ટ્યુટોરિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ તેમના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી ગ્રંથ છે. શબ્દકોશથી અલગ એવા પ્રભાવશાળી આ ગ્રંથમાં એકશબ્દી ક્રિયાપદની જગાએ વિવિધ શબ્દસમૂહરૂપ ક્રિયાપદનો ઉપયોગ કરીને તમારી અભિવ્યક્તિ અને કૌશલને તમારા વ્યવસાયીક, ઉદ્યોગ કામકાજોમાં વાપરી પ્રભાવશાળી બનાવી વિજેતા બની શકશો. તો આજે આ બૃહદ ગ્રંથ વસાવો. યુવા મિત્રોને ભેટ આપો. અને અંગ્રેજી ભાષામાં તમારું કૌશલ વધારવા આજે જ આ ગ્રંથ ખરીદી વસાવો-વાંચો અને વંચાવો.આ ગ્રંથ 20 ટકાના વળતર સાથે રૂપિયા 1200ની કિંમતે ઉપલબ્ધ છે. ગુજરાતના તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ લિંક પર ક્લિક કરો અને જલ્દીથી તમારી કોપી બુક કરાવો. https://bit.ly/3xwf5hJ #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever