Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

“બે વર્ષ – માર્ચ 2021 થી ફેબ્રુઆરી 2023 – ની આકરી મહેનતને અવતરણ પામતાં જોયાનું સુખ! કવરપેજના કલર-કૉમ્બિનેશન, કટિંગ, લેમિનેશન, એમ્બૉઝિંગ અને બાઈન્ડિંગ બાબતે હું ઘણો પઝેસિવ હોઉં છું. સારું કૉન્ટેન્ટ લખાયા પછી તેના પેકેજિંગ વખતે પણ પરફેક્શનિસ્ટ સ્વભાવ મહત્ત્વની ભૂમિકા ભજવતો હોય છે. ‘નાગપાશ’નું કવર થોડું જોખમી હતું! ગયા વર્ષે એના ડિઝાઈનિંગ વખતે જે ચોકસાઈપૂર્વક એના બેકગ્રાઉન્ડ-કલર અને ઈલ્યુસ્ટ્રેશન ઉપર કામ થયું હતું, એ જ ક્વૉલિટી તેના છાપકામ પછી હાર્ડકૉપીમાં પણ દેખાય એ સુનિશ્ચિત કરવા માટે હું પ્રેસ અને પબ્લિશરનું માથું પકવી દેતો હોઉં છું. ઘણી વખત મોબાઈલ અથવા કમ્પ્યુટર-સ્ક્રીન પર અફલાતુન દેખાતું કવર જ્યારે છપાઈને આવે, ત્યારે ઝાંખુ અથવા નબળી ક્વૉલિટીનું દેખાય છે. કેટલીક વખત તો બેકગ્રાઉન્ડનો રંગ જ બદલી ગયો હોય, એવું પણ બને. ગઈકાલે ‘નાગપાશ’નું કવર પ્રિન્ટ થયું... અલબત્ત, લેમિનેશન, એમ્બૉઝ વગેરે કામ તો બાકી જ છે; પરંતુ કમ્પ્યુટર-સ્ક્રીન પર અમે તેને જેવું કલ્પ્યું હતું, એનાથી પણ વધારે પ્રભાવશાળી આઉટપુટ મળેલું જોઈને જીવને ટાઢક થઈ!” - પરખ ભટ્ટ અને રાજ જાવિયા Video Courtesy: Parksons Graphics, Mumbai

Read More

પ્રખ્યાત મૉટિવેશનલ સ્પીકર, લેખક અને ‘ઇસ્કોન’ ફાઉન્ડેશનના આધારભૂત સ્તંભ સમા ગૌર ગોપાલ દાસજી સાથે ‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશન-સંસ્થાના કૃણાલ શાહ અને રોનક શાહની શુભેચ્છા મુલાકાત. @gaurgopaldas જીના બેસ્ટ-સેલિંગ પુસ્તક LIFE’S AMAZING SECRETS ના ગુજરાતી અનુવાદ ‘જીવનના અદ્ભુત રહસ્યો’ ગુજરાતના વાચકોએ વધાવી લીધું છે અને તેની એક પછી એક આવૃત્તિઓ પ્રકાશિત થઈ રહી છે, એ પ્રસંગે એમણે વિશેષ ઉમળકો વ્યક્ત કર્યો. #gaurgopaldas #iskcon #navbharatsahityamandir #gujarat #ahmedabad #mumbai

'ચિત્રલેખા' સાપ્તાહિકમાં પ્રગટ થતી હિતેન આનંદપરાની 'પલક' કટારના પ્રથમ ભાગની ત્રીજી આવૃત્તિ પ્રગટ થઈ છે. ઓછા શબ્દોમાં ઝાઝી વાત કરતી આ કૉલમ લોકપ્રિય થઈ છે તેની સરળ છતાં મર્મસ્પર્શી વાતો માટે. અગ્રેસર સામયિકનું પ્રથમ પાનું વિશેષ મહત્વ ધરાવે છે અને સૌપ્રથમ આ જ કૉલમ વાંચનારા વાચકોની સંખ્યા પણ નાનીસૂની નથી. 'પલક' એટલે સુરેશ દલાલની 'ઝલક'નો સચવાયેલો વારસો. Hiten Anandpara Mumbai પુસ્તક ખરીદવા નીચેની લિંક પર અત્યારેજ ક્લિક કરો અને મેળવો 10% વળતર. https://bit.ly/3lYuyB9 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever