“બે વર્ષ – માર્ચ 2021 થી ફેબ્રુઆરી 2023 – ની આકરી મહેનતને અવતરણ પામતાં જોયાનું સુખ! કવરપેજના કલર-કૉમ્બિનેશન, કટિંગ, લેમિનેશન, એમ્બૉઝિંગ અને બાઈન્ડિંગ બાબતે હું ઘણો પઝેસિવ હોઉં છું. સારું કૉન્ટેન્ટ લખાયા પછી તેના પેકેજિંગ વખતે પણ પરફેક્શનિસ્ટ સ્વભાવ મહત્ત્વની ભૂમિકા ભજવતો હોય છે. ‘નાગપાશ’નું કવર થોડું જોખમી હતું! ગયા વર્ષે એના ડિઝાઈનિંગ વખતે જે ચોકસાઈપૂર્વક એના બેકગ્રાઉન્ડ-કલર અને ઈલ્યુસ્ટ્રેશન ઉપર કામ થયું હતું, એ જ ક્વૉલિટી તેના છાપકામ પછી હાર્ડકૉપીમાં પણ દેખાય એ સુનિશ્ચિત કરવા માટે હું પ્રેસ અને પબ્લિશરનું માથું પકવી દેતો હોઉં છું. ઘણી વખત મોબાઈલ અથવા કમ્પ્યુટર-સ્ક્રીન પર અફલાતુન દેખાતું કવર જ્યારે છપાઈને આવે, ત્યારે ઝાંખુ અથવા નબળી ક્વૉલિટીનું દેખાય છે. કેટલીક વખત તો બેકગ્રાઉન્ડનો રંગ જ બદલી ગયો હોય, એવું પણ બને. ગઈકાલે ‘નાગપાશ’નું કવર પ્રિન્ટ થયું... અલબત્ત, લેમિનેશન, એમ્બૉઝ વગેરે કામ તો બાકી જ છે; પરંતુ કમ્પ્યુટર-સ્ક્રીન પર અમે તેને જેવું કલ્પ્યું હતું, એનાથી પણ વધારે પ્રભાવશાળી આઉટપુટ મળેલું જોઈને જીવને ટાઢક થઈ!” - પરખ ભટ્ટ અને રાજ જાવિયા Video Courtesy: Parksons Graphics, Mumbai

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

“બે વર્ષ – માર્ચ 2021 થી ફેબ્રુઆરી 2023 – ની આકરી મહેનતને અવતરણ પામતાં જોયાનું સુખ!

કવરપેજના કલર-કૉમ્બિનેશન, કટિંગ, લેમિનેશન, એમ્બૉઝિંગ અને બાઈન્ડિંગ બાબતે હું ઘણો પઝેસિવ હોઉં છું. સારું કૉન્ટેન્ટ લખાયા પછી તેના પેકેજિંગ વખતે પણ પરફેક્શનિસ્ટ સ્વભાવ મહત્ત્વની ભૂમિકા ભજવતો હોય છે.

‘નાગપાશ’નું કવર થોડું જોખમી હતું! ગયા વર્ષે એના ડિઝાઈનિંગ વખતે જે ચોકસાઈપૂર્વક એના બેકગ્રાઉન્ડ-કલર અને ઈલ્યુસ્ટ્રેશન ઉપર કામ થયું હતું, એ જ ક્વૉલિટી તેના છાપકામ પછી હાર્ડકૉપીમાં પણ દેખાય એ સુનિશ્ચિત કરવા માટે હું પ્રેસ અને પબ્લિશરનું માથું પકવી દેતો હોઉં છું. ઘણી વખત મોબાઈલ અથવા કમ્પ્યુટર-સ્ક્રીન પર અફલાતુન દેખાતું કવર જ્યારે છપાઈને આવે, ત્યારે ઝાંખુ અથવા નબળી ક્વૉલિટીનું દેખાય છે. કેટલીક વખત તો બેકગ્રાઉન્ડનો રંગ જ બદલી ગયો હોય, એવું પણ બને.

ગઈકાલે ‘નાગપાશ’નું કવર પ્રિન્ટ થયું... અલબત્ત, લેમિનેશન, એમ્બૉઝ વગેરે કામ તો બાકી જ છે; પરંતુ કમ્પ્યુટર-સ્ક્રીન પર અમે તેને જેવું કલ્પ્યું હતું, એનાથી પણ વધારે પ્રભાવશાળી આઉટપુટ મળેલું જોઈને જીવને ટાઢક થઈ!”

- પરખ ભટ્ટ અને રાજ જાવિયા

Video Courtesy: Parksons Graphics, Mumbai

“બે વર્ષ – માર્ચ 2021 થી ફેબ્રુઆરી 2023 – ની આકરી મહેનતને અવતરણ પામતાં જોયાનું સુખ! કવરપેજના કલર-કૉમ્બિનેશન, કટિંગ, લેમિનેશન, એમ્બૉઝિંગ અને બાઈન્ડિંગ બાબતે હું ઘણો પઝેસિવ હોઉં છું. સારું કૉન્ટેન્ટ લખાયા પછી તેના પેકેજિંગ વખતે પણ પરફેક્શનિસ્ટ સ્વભાવ મહત્ત્વની ભૂમિકા ભજવતો હોય છે. ‘નાગપાશ’નું કવર થોડું જોખમી હતું! ગયા વર્ષે એના ડિઝાઈનિંગ વખતે જે ચોકસાઈપૂર્વક એના બેકગ્રાઉન્ડ-કલર અને ઈલ્યુસ્ટ્રેશન ઉપર કામ થયું હતું, એ જ ક્વૉલિટી તેના છાપકામ પછી હાર્ડકૉપીમાં પણ દેખાય એ સુનિશ્ચિત કરવા માટે હું પ્રેસ અને પબ્લિશરનું માથું પકવી દેતો હોઉં છું. ઘણી વખત મોબાઈલ અથવા કમ્પ્યુટર-સ્ક્રીન પર અફલાતુન દેખાતું કવર જ્યારે છપાઈને આવે, ત્યારે ઝાંખુ અથવા નબળી ક્વૉલિટીનું દેખાય છે. કેટલીક વખત તો બેકગ્રાઉન્ડનો રંગ જ બદલી ગયો હોય, એવું પણ બને. ગઈકાલે ‘નાગપાશ’નું કવર પ્રિન્ટ થયું... અલબત્ત, લેમિનેશન, એમ્બૉઝ વગેરે કામ તો બાકી જ છે; પરંતુ કમ્પ્યુટર-સ્ક્રીન પર અમે તેને જેવું કલ્પ્યું હતું, એનાથી પણ વધારે પ્રભાવશાળી આઉટપુટ મળેલું જોઈને જીવને ટાઢક થઈ!” - પરખ ભટ્ટ અને રાજ જાવિયા Video Courtesy: Parksons Graphics, Mumbai

Let's Connect

sm2p0