
ઉડાન, લેખક- રસ્કિન બોન્ડ, કિંમત- 90.00
રસ્કિન બોન્ડની આ નવલકથા અત્યંત વાંચવાલાયક છે. છેલ્લું પાનું ફેરવતા અફસોસ થાય છે કે નવલકથા પૂરી થઈ ગઈ. દિલને સ્પર્શી જતી વાર્તા બહુ દિવસો સુધી યાદ આવ્યા કરે છે.
– સન્ડે ટ્રિબ્યુન
1857ની આઝાદીની લડાઈ પર આધારિત જો કોઈ નવલકથા આપ શોધી રહ્યા હો તો રસ્કિન બોન્ડની આ નવલકથા સૌથી ચડિયાતી છે.
– હિન્દુસ્તાન ટાઇમ્સ
ઉડાન, લેખક- રસ્કિન બોન્ડ, કિંમત- 90.00 રસ્કિન બોન્ડની આ નવલકથા અત્યંત વાંચવાલાયક છે. છેલ્લું પાનું ફેરવતા અફસોસ થાય છે કે નવલકથા પૂરી થઈ ગઈ. દિલને સ્પર્શી જતી વાર્તા બહુ દિવસો સુધી યાદ આવ્યા કરે છે. – સન્ડે ટ્રિબ્યુન 1857ની આઝાદીની લડાઈ પર આધારિત જો કોઈ નવલકથા આપ શોધી રહ્યા હો તો રસ્કિન બોન્ડની આ નવલકથા સૌથી ચડિયાતી છે. – હિન્દુસ્તાન ટાઇમ્સ
May 21, 2015