
એક ચાલ તારી એક ચાલ મારી, પિન્દી દલાલ, 325.00
પિન્કી દલાલ ગુજરાતના લોકપ્રિય લેખિકા છે. આ નવલકથા ચિત્રલેખા મેગેઝિનમાં હપ્તાવાર પ્રકાશિત થઈ અને ખાસ્સી લોકપ્રિય પણ થઈ. હવે તે પુસ્તક સ્વરૃપે આપની સામે આવી રહી છે. આકર્ષણ, મોહ, લાલચ, લાલસા, વેર, કાવતરાં જેવી અનેક છળકપટભરી વાતોને રસપ્રદ રીતે રજૂ કરતી આ નવલકથા તમને છેક સુધી જકડી રાખશે. તો વાંચવાનું ચૂકશો નહીં.
Call 9825032340 for queries.
#PinkyDalal #NavbharatSahityaMandir #Reading #Books #GujaratiBooks
એક ચાલ તારી એક ચાલ મારી, પિન્દી દલાલ, 325.00 પિન્કી દલાલ ગુજરાતના લોકપ્રિય લેખિકા છે. આ નવલકથા ચિત્રલેખા મેગેઝિનમાં હપ્તાવાર પ્રકાશિત થઈ અને ખાસ્સી લોકપ્રિય પણ થઈ. હવે તે પુસ્તક સ્વરૃપે આપની સામે આવી રહી છે. આકર્ષણ, મોહ, લાલચ, લાલસા, વેર, કાવતરાં જેવી અનેક છળકપટભરી વાતોને રસપ્રદ રીતે રજૂ કરતી આ નવલકથા તમને છેક સુધી જકડી રાખશે. તો વાંચવાનું ચૂકશો નહીં. Call 9825032340 for queries. #PinkyDalal #NavbharatSahityaMandir #Reading #Books #GujaratiBooks
May 22, 2015