અને આ શરૂ "પ્રેમરંગ" પછીના મારા નવા પુસ્તક "લાઇફલાઇન"નું પ્રિ બુકિંગ. કાગળના તોતિંગ ભાવવધારામાં મારી જેવા પેશનથી બેસ્ટ કન્ટેન્ટ સાથે ગ્રેટ ડિઝાઇનર બુક્સ જાતે બનાવવાવાળા કલમદાસને ભારે મોંઘુ પડી જાય છે. પણ નેમ રસિયાઓ સુધી સરસ વાચન પહોંચાડી રિયલ બુક કલચરને ઈ-ઝંઝાવાતમાં નવી પેઢી સુધી જીવતું રાખવાની છે. એટલે દિવાળીના ઉત્સવપર્વને ધ્યાનમાં લઈ માતબર 120 રૂપિયાના ઓલમોસ્ટ 30%ના ડિસ્કાઉન્ટ સાથે આ "લાઇફલાઇન"ના મિજાજ જેવા ગુલાબી પાના ઘેર ઘેર પહોંચે એ pre-booking શરૂ થઈ ગયું છે. એક સપ્તાહમાં તો પુસ્તક આપના હાથમાં હશે. જિંદગી જીવાડતી મોડર્ન ફિલોસોફી અને એ ય ગ્લોબલ છતાં ઓરિજીનલ કહેવાય એવા પેકેજીંગમાં રજૂ કરતા "લાઇફલાઇન"માં હશે જીવનના તડકા છાયામાં યાત્રા વાસ્તવિક રીતે સફળ બનાવવાની વાતો. અનેક કવિતા, વાર્તા, ચિત્રો, ફિલ્મોના ઉદાહરણથી વધુ સંવેદનશીલ, મોર નેચરલ રીતે ઉદાસીથી ઉત્સવ સુધીના જીવન રંગોની ઝલક. દર્દમાંથી દિલમાં સુખનો દીવો પ્રગટાવતું લખાણ. 46 લેખો, મોટી મેગેઝીન સાઇઝના ગુલાબી રંગના 240 પાના, કલરફૂલ વેલ્વેટ ટાઇટલ. આગળ કહ્યું એમ 420 રૂપિયાની કિંમતમાં ચાહકો માટે બમ્પર દિવાળી ડિસ્કાઉન્ટ. 300 રૂપિયામાં ઘેર બેઠા મેળવો. એમાં ય આખા ભારતમાં કુરિયર ફ્રી. એટલે વાસ્તવમાં બીજું ચાલીસેક રૂપિયાનું પણ ડિસ્કાઉન્ટ. ઘેર બેઠાં એ મેળવવાની નવભારતની લિંક અહીં સ્ટોરીમાં ને એક સપ્તાહ પૂરતી મારા પ્રોફાઈલ પિક નીચે હશે. ઓનલાઈન ના ફાવે એ પોસ્ટરમાં આપેલા નંબર પર કોલ કરીને પણ બુકિંગ કરી શકશે. ~ *જય વસાવડા*

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

અને આ શરૂ "પ્રેમરંગ" પછીના મારા નવા પુસ્તક "લાઇફલાઇન"નું પ્રિ બુકિંગ. કાગળના તોતિંગ ભાવવધારામાં મારી જેવા પેશનથી બેસ્ટ કન્ટેન્ટ સાથે ગ્રેટ ડિઝાઇનર બુક્સ જાતે બનાવવાવાળા કલમદાસને ભારે મોંઘુ પડી જાય છે. પણ નેમ રસિયાઓ સુધી સરસ વાચન પહોંચાડી રિયલ બુક કલચરને ઈ-ઝંઝાવાતમાં નવી પેઢી સુધી જીવતું રાખવાની છે. એટલે દિવાળીના ઉત્સવપર્વને ધ્યાનમાં લઈ માતબર 120 રૂપિયાના ઓલમોસ્ટ 30%ના ડિસ્કાઉન્ટ સાથે આ "લાઇફલાઇન"ના મિજાજ જેવા ગુલાબી પાના ઘેર ઘેર પહોંચે એ pre-booking શરૂ થઈ ગયું છે. એક સપ્તાહમાં તો પુસ્તક આપના હાથમાં હશે.

જિંદગી જીવાડતી મોડર્ન ફિલોસોફી અને એ ય ગ્લોબલ છતાં ઓરિજીનલ કહેવાય એવા પેકેજીંગમાં રજૂ કરતા "લાઇફલાઇન"માં હશે જીવનના તડકા છાયામાં યાત્રા વાસ્તવિક રીતે સફળ બનાવવાની વાતો. અનેક કવિતા, વાર્તા, ચિત્રો, ફિલ્મોના ઉદાહરણથી વધુ સંવેદનશીલ, મોર નેચરલ રીતે ઉદાસીથી ઉત્સવ સુધીના જીવન રંગોની ઝલક. દર્દમાંથી દિલમાં સુખનો દીવો પ્રગટાવતું લખાણ. 46 લેખો, મોટી મેગેઝીન સાઇઝના ગુલાબી રંગના 240 પાના, કલરફૂલ વેલ્વેટ ટાઇટલ.

આગળ કહ્યું એમ 420 રૂપિયાની કિંમતમાં ચાહકો માટે બમ્પર દિવાળી ડિસ્કાઉન્ટ. 300 રૂપિયામાં ઘેર બેઠા મેળવો. એમાં ય આખા ભારતમાં કુરિયર ફ્રી. એટલે વાસ્તવમાં બીજું ચાલીસેક રૂપિયાનું પણ ડિસ્કાઉન્ટ.

ઘેર બેઠાં એ મેળવવાની નવભારતની લિંક અહીં સ્ટોરીમાં ને એક સપ્તાહ પૂરતી મારા પ્રોફાઈલ પિક નીચે હશે.

ઓનલાઈન ના ફાવે એ પોસ્ટરમાં આપેલા નંબર પર કોલ કરીને પણ બુકિંગ કરી શકશે.

~ *જય વસાવડા* #JV

અને આ શરૂ "પ્રેમરંગ" પછીના મારા નવા પુસ્તક "લાઇફલાઇન"નું પ્રિ બુકિંગ. કાગળના તોતિંગ ભાવવધારામાં મારી જેવા પેશનથી બેસ્ટ કન્ટેન્ટ સાથે ગ્રેટ ડિઝાઇનર બુક્સ જાતે બનાવવાવાળા કલમદાસને ભારે મોંઘુ પડી જાય છે. પણ નેમ રસિયાઓ સુધી સરસ વાચન પહોંચાડી રિયલ બુક કલચરને ઈ-ઝંઝાવાતમાં નવી પેઢી સુધી જીવતું રાખવાની છે. એટલે દિવાળીના ઉત્સવપર્વને ધ્યાનમાં લઈ માતબર 120 રૂપિયાના ઓલમોસ્ટ 30%ના ડિસ્કાઉન્ટ સાથે આ "લાઇફલાઇન"ના મિજાજ જેવા ગુલાબી પાના ઘેર ઘેર પહોંચે એ pre-booking શરૂ થઈ ગયું છે. એક સપ્તાહમાં તો પુસ્તક આપના હાથમાં હશે. જિંદગી જીવાડતી મોડર્ન ફિલોસોફી અને એ ય ગ્લોબલ છતાં ઓરિજીનલ કહેવાય એવા પેકેજીંગમાં રજૂ કરતા "લાઇફલાઇન"માં હશે જીવનના તડકા છાયામાં યાત્રા વાસ્તવિક રીતે સફળ બનાવવાની વાતો. અનેક કવિતા, વાર્તા, ચિત્રો, ફિલ્મોના ઉદાહરણથી વધુ સંવેદનશીલ, મોર નેચરલ રીતે ઉદાસીથી ઉત્સવ સુધીના જીવન રંગોની ઝલક. દર્દમાંથી દિલમાં સુખનો દીવો પ્રગટાવતું લખાણ. 46 લેખો, મોટી મેગેઝીન સાઇઝના ગુલાબી રંગના 240 પાના, કલરફૂલ વેલ્વેટ ટાઇટલ. આગળ કહ્યું એમ 420 રૂપિયાની કિંમતમાં ચાહકો માટે બમ્પર દિવાળી ડિસ્કાઉન્ટ. 300 રૂપિયામાં ઘેર બેઠા મેળવો. એમાં ય આખા ભારતમાં કુરિયર ફ્રી. એટલે વાસ્તવમાં બીજું ચાલીસેક રૂપિયાનું પણ ડિસ્કાઉન્ટ. ઘેર બેઠાં એ મેળવવાની નવભારતની લિંક અહીં સ્ટોરીમાં ને એક સપ્તાહ પૂરતી મારા પ્રોફાઈલ પિક નીચે હશે. ઓનલાઈન ના ફાવે એ પોસ્ટરમાં આપેલા નંબર પર કોલ કરીને પણ બુકિંગ કરી શકશે. ~ *જય વસાવડા* #JV

#JV

Let's Connect

sm2p0