Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

અર્ચના ભટ્ટ-પટેલ જે પોતાના લેખનમાં બહુમુખી પ્રતિભા ધરાવે છે તેમને આ પુસ્તકમાં ફરીથી આપણ ને આશ્ચર્યચકિત કરીને એક નવીન વિષય સાથે વાર્તા પ્રસ્તુત કરી છે જેમાં અનેક તર્ક-વિતર્ક અને મગજના ખૂણા સુધી પહોંચે એવા વિચારોના વિહારની દુનિયામાં પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે મનોમંથનમાં જેમાં છે શ્રદ્ધા, પ્રેમ, વિશ્વાસ અને મનની મૂંઝવણ. આજે જ ખરીદો: https://navbharatonline.com/manomanthan-shraddha-prem-vishvas-ane-manni-munjvan.html #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

‘લબાલબ’ આજથી તમારા હાથમાં... હનુમાન જયંતિના પાવન અવસરે જાણીતા લેખક અને પત્રકાર પાર્થ દવેનું પુસ્તક “લબાલબ” લૉન્ચ થઈ રહ્યું છે. પુસ્તકમાં રસપ્રદ સાહિત્યિક આર્ટિકલ્સનો રસથાળ છે. વાંચવા અને વસાવવા જેવું પુસ્તક આજે જ બૂક કરો. બૂકિંગ લિંકઃ https://bit.ly/3KigpMB #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovrs #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #GujaratiBook #GujaratiSahitya #ParthDaveWriter #ParthDaveJournalist #CinemaSahitya #GujjuBook #JayVasavada #JVQuote #JV

પ્રિય સુભાષ ભટ્ટ પાસે જ્ઞાન અને ચિંતનનો અગાધ ઊંડાણ ધરાવતો કૂવો છે. ગમે તેટલું સીંચો, મીઠું શીતળ જળ કદી ખાલી ના થાય. અમે તો જ્યારે મળીએ ત્યારે અવનવી વાતો ખૂટે જ નહિ, સમય ખૂટે. ગુજરાત સમાચારની રવિપૂર્તિના ત્રીજા પાને "લેન્ડસ્કેપ" કોલમ એમની દર રવિવારે રજામાં મજા કરાવે. અમે સુરત આવી રહ્યા છીએ. કાલે, બુધવાર 4 જાન્યુઆરીએ સાંજે 7 વાગે. સહિયારો સંવાદ અને અમેરિકા કે અમદાવાદ જ્યાં કર્યો ત્યાં અમને જ નહિ, ઓડિયન્સને ય જલસો પડ્યો છે. હમણાં રાજકોટ ને વડોદરા તો 3 કલાક પછી પણ લોકો ખસતા નહોતા ! પણ હજુ સુધી આવી રીતે અમે સુરત સંવાદ કર્યો નહોતો. તો નવભારતના પુસ્તકમેળામાં એ તક મિત્ર રોનકના પ્રેમાગ્રહથી મળી છે. સુભાષ ભટ્ટના પુસ્તકો જોઈને તો પ્રિય મોરારિબાપુ પણ રાજીપો અનુભવે. પણ અનહદ બાનીના ત્રણ સંગ્રહો ઉપરાંત સુભાષભાઈનું એક સરસ મજાનું પુસ્તક છે, "જીવનનામા". ભારેખમ થયા વિના એકદમ તરોતાજા રસપ્રદ ઉદાહરણો અને વાક્યોથી એમણે જીવન જીવવાની કળા એમાં દર્શાવી છે. ખજાનો છે જગત આખામાં ડહાપણનો. મારું હમણાં જ આવેલું ને તરત જ બેસ્ટ સેલર નીવડેલું પુસ્તક છે "લાઇફલાઇન". જીવનના અલગ અલગ રંગોની ઉદાસીથી ઉત્સવ સુધીની યાત્રા છે એમાં. પ્રગટ થયા પહેલા જ એની 1500 જેટલી નકલનું દિવાળી પર એડવાન્સ બુકિંગ હતું. અને એક જ મહિનામાં 3100 કોપીઝની પ્રથમ આવૃત્તિની સ્ટોક ખાલી થઈ ગયો. એટલે એની બીજી આવૃત્તિ આવી ગઈ ડિસેમ્બરમાં. અમે એકબીજા સાથે આ પુસ્તકોના વિષય પર વાતો કરીશું, જીવન બાબતે એકમેક ને સવાલો પૂછીશું. જે જાણ્યું ને માણ્યું એ શેર કરીશું. તમારી સાથે સંવાદ કરીશું. એન્ટ્રી ફ્રી છે. પ્રોગ્રામ ઓપન ફોર ઓલ છે. સુરત ખાતે સાયન્સ સેન્ટર આર્ટ ગેલેરી, સિટીલાઈટ રોડ પર. 4 જાન્યુઆરી 23, બુધવારની શિયાળાની સાંજ વધુ ગુલાબી કરવા આવો મિત્રમંડળ સહિત. ત્યાં અનેક અવનવા પુસ્તકો પણ તમારી રાહ જોતા જશે. અહીં બીજા ફોટા છે એ હમણાં ભાવનગરમાં ટહેલવા નીકળ્યાં ત્યારે મારો નેહલબહેને પાડ્યો ને સુભાષભાઇનો મેં પાડ્યો એનું કોલાજ છે. રસ ધરાવતા લોકોને કહેજો. મોસ્ટ વેલકમ. ~ *જય વસાવડા* #JV

આ પુસ્તકો દ્વારા ચીંધવામાં આવતો આધ્યાત્મિક માર્ગ જે સાત્વિક વિચારોના દરિયાને જઈને મળે છે, જેના અનુભવથી ભરેલ મોજા ભીંજવી જાય છે અને આપી જાય છે શાંત ચિત્તે સરળ જીવનશૈલી જીવવાના નુસખા. પુસ્તક ખરીદવા માટેની લિંક : https://bit.ly/3jv75Ln #GiftingSpecial #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

અને આ શરૂ "પ્રેમરંગ" પછીના મારા નવા પુસ્તક "લાઇફલાઇન"નું પ્રિ બુકિંગ. કાગળના તોતિંગ ભાવવધારામાં મારી જેવા પેશનથી બેસ્ટ કન્ટેન્ટ સાથે ગ્રેટ ડિઝાઇનર બુક્સ જાતે બનાવવાવાળા કલમદાસને ભારે મોંઘુ પડી જાય છે. પણ નેમ રસિયાઓ સુધી સરસ વાચન પહોંચાડી રિયલ બુક કલચરને ઈ-ઝંઝાવાતમાં નવી પેઢી સુધી જીવતું રાખવાની છે. એટલે દિવાળીના ઉત્સવપર્વને ધ્યાનમાં લઈ માતબર 120 રૂપિયાના ઓલમોસ્ટ 30%ના ડિસ્કાઉન્ટ સાથે આ "લાઇફલાઇન"ના મિજાજ જેવા ગુલાબી પાના ઘેર ઘેર પહોંચે એ pre-booking શરૂ થઈ ગયું છે. એક સપ્તાહમાં તો પુસ્તક આપના હાથમાં હશે. જિંદગી જીવાડતી મોડર્ન ફિલોસોફી અને એ ય ગ્લોબલ છતાં ઓરિજીનલ કહેવાય એવા પેકેજીંગમાં રજૂ કરતા "લાઇફલાઇન"માં હશે જીવનના તડકા છાયામાં યાત્રા વાસ્તવિક રીતે સફળ બનાવવાની વાતો. અનેક કવિતા, વાર્તા, ચિત્રો, ફિલ્મોના ઉદાહરણથી વધુ સંવેદનશીલ, મોર નેચરલ રીતે ઉદાસીથી ઉત્સવ સુધીના જીવન રંગોની ઝલક. દર્દમાંથી દિલમાં સુખનો દીવો પ્રગટાવતું લખાણ. 46 લેખો, મોટી મેગેઝીન સાઇઝના ગુલાબી રંગના 240 પાના, કલરફૂલ વેલ્વેટ ટાઇટલ. આગળ કહ્યું એમ 420 રૂપિયાની કિંમતમાં ચાહકો માટે બમ્પર દિવાળી ડિસ્કાઉન્ટ. 300 રૂપિયામાં ઘેર બેઠા મેળવો. એમાં ય આખા ભારતમાં કુરિયર ફ્રી. એટલે વાસ્તવમાં બીજું ચાલીસેક રૂપિયાનું પણ ડિસ્કાઉન્ટ. ઘેર બેઠાં એ મેળવવાની નવભારતની લિંક અહીં સ્ટોરીમાં ને એક સપ્તાહ પૂરતી મારા પ્રોફાઈલ પિક નીચે હશે. ઓનલાઈન ના ફાવે એ પોસ્ટરમાં આપેલા નંબર પર કોલ કરીને પણ બુકિંગ કરી શકશે. ~ *જય વસાવડા* #JV

અક્ષરના અજવાસનું મહાપર્વ! @jayvasavada.jv & @rjpooja.official સાથે ‘નવભારત સાહિત્ય મંદિર’ લઈને આવી રહ્યું છે, કલમનો કાર્નિવલ ૨૦૨૨! ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષાનાં પુસ્તકોનો સૌથી મોટો પુસ્તકમેળો શરૂ થવા જઈ રહ્યો છે, તારીખ ૮ સપ્ટેમ્બર, ૨૦૨૨નાં રોજ! તારીખ: ૮ થી ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૨ સમય: સવારે ૧૦ થી રાતે ૧૦ વાગ્યા સુધી. સ્થળ: શ્રીમતી સુશીલાબેન રતિલાલ હોલ, મ્યુનિસિપલ માર્કેટની સામે, સીજી રોડ, અમદાવાદ. #books #book #bookstagram #bookfair #ahmedabad #gujarat #literature #crime #thriller #mystery #history #mythology #romance #suspense #children #fiction #nonfiction #genre #hargharsahitya #gujarati #language #english #hindi

સ્વાતંત્ર્ય પર્વની ઉત્સવ પૂરો થાય ત્યાં જ જન્માષ્ટમીનો ઉત્સવ શરૂ. આપણા પાર્ટનર શામળશા શેઠે તો અહીં આઠમના દિવસે મને એટલાન્ટા હવેલીમાં સામેથી બોલાવ્યો છે ને ફરી હ્યુસ્ટનમાં ય. પણ જે એક પુસ્તકમાં ક્યાંક નરસિંહની જેમ મને એનો પરચો ય મળ્યો છે એ JSK દેશ પરદેશમા બધા પાસે હશે જ. 30000 નકલો પારનું એ સુપર બેસ્ટસેલર વસાવવા કે ભેટમાં આપવાની આ ખાસ તક. ઘેર બેઠા મંગાવી લો વળતર સાથે. 20 ઓગસ્ટ 2022 સુધીમાં. એમાં કલર ચિત્રો ઉઠે એવા આર્ટપેપરના તાજેતરના આસમાની ભાવ ને ટેક્સને લીધે પછીથી એમાં ફરજિયાત થોડો ભાવવધારો આવશે. એટલે કહેતા નહિ કે જેન્યુઇન #JVlovers નું ધ્યાન ન રાખ્યું ! જયભારત સાથ જય શ્રી કૃષ્ણ... 😀🤩 JSK ઓનલાઇન ઓર્ડર માટે લિંક સ્ટોરીમાં છે. અથવા આ સાઈટ પર જઈ મારું નામ શોધજો: navbharatonline.com. ~ *જય વસાવડા* #JV

Hi વડોદરા, આ ગુરુવાર 21 જુલાઈની સાંજે 6 વાગે, વડોદરા કલાભવન ખાતે જય વસાવડા અને સાથે ફેન્ટાસ્ટિક ફિલ્મસ્ટાર મોનલ ગજ્જરને મળવાનું ચૂકતા નહીં. આ મેઘમલ્હારની મોસમમાં ખાસ આવીએ છીએ એક અષાઢી સાંજે પ્રેમરંગમાં બધાને તરબોળ કરવા. વાતો કરીશું દોસ્તી અને મસ્તીની. વાતો વ્હાલ ને વિરહની. વાતો નફરત અને અવિશ્વાસની દ્દુનિયામાં ધોધમાર પ્યારની. વાતો અલ્લડ નવી પેઢીની અને અલગારી જૂની પેઢીની. થોડા ગમતા મિત્રો સંગાથે કોઈ ફિક્સ ફોર્મેટ કે ફોર્માલિટી વિના ઓડિયન્સ સાથે પણ સહિયારો સંવાદ. બસ, કોઈ કાર્ડની જરૂર નથી. કોઈ ફી નથી. સમયસર સ્વાગત માટે પ્રતીક્ષા છે આપ સહુની. રસ ધરાવતા દરેકને જરૂર જાણ કરજો. વડોદરા ક્લાભવન ખાતે ❤️ @jayvasavada.jv @monal_gajjar

પુસ્તક બુક કરાવા માટેની લિંક આ રહીઃ https://t.co/Hu1jV9PwuD #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever https://t.co/Rw0Zh8gmDa

આ માત્ર એક પુસ્તક નથી, સ્કૂલ ડેય્ઝનો જીવંત દસ્તાવેજ છે. પુસ્તક બુક કરાવા માટેની લિંક આ રહીઃ https://t.co/73SzGJvsxY #reindeers #anilchavda #navbharatsahityamandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic https://t.co/4WNmmBoK5n

અત્યારે જ ઑનલાઇન બુક કરાવી શકો છો. Click Here: https://t.co/8KCgtNiEJ3 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict https://t.co/E9j5jVbWJH

અકલ્પ્ય સસ્પેન્સ, થ્રિલર અને ટર્નને ટ્વીસ્ટથી ભરેલ અદ્દભુત રોમાંચક પુસ્તક "ફાઈલ-K" આજે જ પ્રિ-બુકીંગ કરો https://t.co/gjVB1brKBc #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict https://t.co/HzadiQulF8