જંગલમાં રાજા એક સાધુના આશ્રમમાં રોકાયા. જતી વખતે રાજાએ કહ્યું, ‘તમારી સેવાથી ખુશ થયો છું. હું તમારી શું સેવા કરી શકું ?’ સાધુ કહે ‘હું શિવપંથી છું અને શિવપંથી હંમેશા નિસ્વાર્થ સેવા કરે. આમે ય મારે માગવું હોય તો જગતના રાજા શિવ પાસે સીધું માગી લઉં ને !’ રાજાએ બહુ આગ્રહ કર્યો એટલે સાધુએ મુઠ્ઠીથી પણ નાનું પાત્ર ધરીને કહ્યું કે ‘આમાં જે આપવું હોય તે આપ’ રાજાએ એ પાત્રમાં સુવર્ણમુદ્રા નાખી. પણ પાત્ર ભરાતું નથી. વધુ થોડી નાખી પણ આશ્ચર્ય વચ્ચે પાત્ર ભરાતું નથી. સુવર્ણમુદ્રા ભરેલો આખો રથ ખાલી થઇ ગયોપણ પાત્ર ન ભરાયું. ત્યારે હસતા હસતા સાધુ બોલ્યા ‘આ પાત્ર માનવીના મનમાંથી બનાવવામાં આવ્યું છે. માણસના મન કદી ભરાયા છે કે આ પાત્ર ભરાય ?’ મનમાં ભરીને જીવે તે જીવ અને મન ભરીને જીવે તે શિવ... શિવ એટલે કલ્યાણ અને કલ્યાણકારી દરેક પ્રવૃત્તિ શિવ સ્વરૂપ છે. તમે ‘શ્રાવણસુવાસ’ પુસ્તકમાંથી પસાર થશે એટલે ભારતની પવિત્ર પરંપરાના સાક્ષી થશો. શિવ અને સંસ્કૃતિની હાંસિયામાં રહી ગયેલી કનક મઢી કથાઓનો સાગર આ પુસ્તકમાં છે. તમે હજુ ઓર્ડર આપ્યો નથી ? રાહ શેણી જુઓ છો ? શ્રાવણ મહિનાના સથવારે માણો સનાતન સત્ય અને આદિ અધોરયાત્રાને....

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

જંગલમાં રાજા એક સાધુના આશ્રમમાં રોકાયા. જતી વખતે રાજાએ કહ્યું, ‘તમારી સેવાથી ખુશ થયો છું. હું તમારી શું સેવા કરી શકું ?’
સાધુ કહે ‘હું શિવપંથી છું અને શિવપંથી હંમેશા નિસ્વાર્થ સેવા કરે. આમે ય મારે માગવું હોય તો જગતના રાજા શિવ પાસે સીધું માગી લઉં ને !’
રાજાએ બહુ આગ્રહ કર્યો એટલે સાધુએ મુઠ્ઠીથી પણ નાનું પાત્ર ધરીને કહ્યું કે ‘આમાં જે આપવું હોય તે આપ’
રાજાએ એ પાત્રમાં સુવર્ણમુદ્રા નાખી. પણ પાત્ર ભરાતું નથી. વધુ થોડી નાખી પણ આશ્ચર્ય વચ્ચે પાત્ર ભરાતું નથી. સુવર્ણમુદ્રા ભરેલો આખો રથ ખાલી થઇ ગયોપણ પાત્ર ન ભરાયું. ત્યારે હસતા હસતા સાધુ બોલ્યા ‘આ પાત્ર માનવીના મનમાંથી બનાવવામાં આવ્યું છે. માણસના મન કદી ભરાયા છે કે આ પાત્ર ભરાય ?’

મનમાં ભરીને જીવે તે જીવ અને મન ભરીને જીવે તે શિવ...
શિવ એટલે કલ્યાણ અને કલ્યાણકારી દરેક પ્રવૃત્તિ શિવ સ્વરૂપ છે.

તમે ‘શ્રાવણસુવાસ’ પુસ્તકમાંથી પસાર થશે એટલે ભારતની પવિત્ર પરંપરાના સાક્ષી થશો. શિવ અને સંસ્કૃતિની હાંસિયામાં રહી ગયેલી કનક મઢી કથાઓનો સાગર આ પુસ્તકમાં છે. તમે હજુ ઓર્ડર આપ્યો નથી ? રાહ શેણી જુઓ છો ? શ્રાવણ મહિનાના સથવારે માણો સનાતન સત્ય અને આદિ અધોરયાત્રાને....

#shravan #suwaas #book #gujarati #readers #navbharatsahityamandir #spiritual #shiva

જંગલમાં રાજા એક સાધુના આશ્રમમાં રોકાયા. જતી વખતે રાજાએ કહ્યું, ‘તમારી સેવાથી ખુશ થયો છું. હું તમારી શું સેવા કરી શકું ?’ સાધુ કહે ‘હું શિવપંથી છું અને શિવપંથી હંમેશા નિસ્વાર્થ સેવા કરે. આમે ય મારે માગવું હોય તો જગતના રાજા શિવ પાસે સીધું માગી લઉં ને !’ રાજાએ બહુ આગ્રહ કર્યો એટલે સાધુએ મુઠ્ઠીથી પણ નાનું પાત્ર ધરીને કહ્યું કે ‘આમાં જે આપવું હોય તે આપ’ રાજાએ એ પાત્રમાં સુવર્ણમુદ્રા નાખી. પણ પાત્ર ભરાતું નથી. વધુ થોડી નાખી પણ આશ્ચર્ય વચ્ચે પાત્ર ભરાતું નથી. સુવર્ણમુદ્રા ભરેલો આખો રથ ખાલી થઇ ગયોપણ પાત્ર ન ભરાયું. ત્યારે હસતા હસતા સાધુ બોલ્યા ‘આ પાત્ર માનવીના મનમાંથી બનાવવામાં આવ્યું છે. માણસના મન કદી ભરાયા છે કે આ પાત્ર ભરાય ?’ મનમાં ભરીને જીવે તે જીવ અને મન ભરીને જીવે તે શિવ... શિવ એટલે કલ્યાણ અને કલ્યાણકારી દરેક પ્રવૃત્તિ શિવ સ્વરૂપ છે. તમે ‘શ્રાવણસુવાસ’ પુસ્તકમાંથી પસાર થશે એટલે ભારતની પવિત્ર પરંપરાના સાક્ષી થશો. શિવ અને સંસ્કૃતિની હાંસિયામાં રહી ગયેલી કનક મઢી કથાઓનો સાગર આ પુસ્તકમાં છે. તમે હજુ ઓર્ડર આપ્યો નથી ? રાહ શેણી જુઓ છો ? શ્રાવણ મહિનાના સથવારે માણો સનાતન સત્ય અને આદિ અધોરયાત્રાને.... #shravan #suwaas #book #gujarati #readers #navbharatsahityamandir #spiritual #shiva

Let's Connect

sm2p0