
કવિતા આત્માનો અવાજ... પ્રેમની ભાષા... લાગણીનું વહેણ... શ્વાસનો પર્યાય... વર્ષોથી જે બે સંગ્રહો અપ્રાપ્ય હતા તે ગીતપૂર્વક અને ગઝલપૂર્વક, આજથી પ્રાપ્ય બન્યાં છે. ગુજરાતીભાષા અને કવિતાના ચાહકોનું આ સંભારણું છે. તમારા ઘરે આવવા થનગની રહ્યાં છે. નવભારત સાહિત્ય મંદિરની વેબ સાઇટ (નીચે લિંક આપેલી છે) પર મળી શકશે. મે કવિતા લખીને અને તમે આ બંને પુસ્તકો ખરીદીને ટેરવાને કૂંપળ ફૂટ્યાનો રેમાંચ ઊજવી શકો છો. કવિતા ઘરે આવે એ વરસાદના ઓવારણાં લેવા જેવો હરખ છે. તમે લેશોને ઓવારણાં?
👉 ગઝલપૂર્વક અને ગીતપૂર્વક, Online બુક કરવા માટે :
🌐 tinyurl.com/geetghazal
અથવા
તમે આ નંબર +91 98250 32340 પર 178/- PayTM/Gpay કરીને
અડ્રેસ વોટ્સએપ કરી શકો છો. ગુજરાતમાં ફ્રી ડિલિવરી છે.
Amazon:
Ghazalpurvak - https://amzn.eu/d/fSdiiFQ
Geetpurvak - https://amzn.eu/d/2sIO2ZZ
#kaviankittrivedi #ghazalsamrat #ghazalpurvak #geetpurvak #gujarat #gujarati #poetry #ghazal
કવિતા આત્માનો અવાજ... પ્રેમની ભાષા... લાગણીનું વહેણ... શ્વાસનો પર્યાય... વર્ષોથી જે બે સંગ્રહો અપ્રાપ્ય હતા તે ગીતપૂર્વક અને ગઝલપૂર્વક, આજથી પ્રાપ્ય બન્યાં છે. ગુજરાતીભાષા અને કવિતાના ચાહકોનું આ સંભારણું છે. તમારા ઘરે આવવા થનગની રહ્યાં છે. નવભારત સાહિત્ય મંદિરની વેબ સાઇટ (નીચે લિંક આપેલી છે) પર મળી શકશે. મે કવિતા લખીને અને તમે આ બંને પુસ્તકો ખરીદીને ટેરવાને કૂંપળ ફૂટ્યાનો રેમાંચ ઊજવી શકો છો. કવિતા ઘરે આવે એ વરસાદના ઓવારણાં લેવા જેવો હરખ છે. તમે લેશોને ઓવારણાં? 👉 ગઝલપૂર્વક અને ગીતપૂર્વક, Online બુક કરવા માટે : 🌐 tinyurl.com/geetghazal અથવા તમે આ નંબર +91 98250 32340 પર 178/- PayTM/Gpay કરીને અડ્રેસ વોટ્સએપ કરી શકો છો. ગુજરાતમાં ફ્રી ડિલિવરી છે. Amazon: Ghazalpurvak - https://amzn.eu/d/fSdiiFQ Geetpurvak - https://amzn.eu/d/2sIO2ZZ #kaviankittrivedi #ghazalsamrat #ghazalpurvak #geetpurvak #gujarat #gujarati #poetry #ghazal