
‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત પુસ્તક ‘શ્રાવણ સુવાસ’ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને ભેટમાં આપતાં સુખ્યાત શાયર હરદ્વાર ગોસ્વામી!
તિથિ પ્રમાણે શિવકથાઓ રજૂ કરતું પુસ્તક ‘શ્રાવણસુવાસ’. ગુજરાતી ભાષામાં સૌપ્રથમવાર પ્રગટ થયું છે, જેમાં અજાણી અને અદભુત શિવકથાઓ સાથે જાણીતાં ભજન, સ્તુતિ અને સ્ત્તોત્ર પણ છે. શ્રાવણ મહિનામાં દરેક શિવપ્રેમીને ભેટ આપવા જેવું પવિત્ર પુસ્તક. ભગવાન શિવના પાવક પ્રસંગો વાંચવાથી પહાડ જેવી પીડાનું પડીકું વળી જશે. રોજે રોજ એક એક કથાના વાચનથી એક નવી દિશા તમારા ખૂલશે અને બધી દશા ખુશહાલ બનશે.
પુસ્તક ઓર્ડર કરવા માટેની લિંક આ રહીઃ
https://bit.ly/3yi2IqL
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત પુસ્તક ‘શ્રાવણ સુવાસ’ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને ભેટમાં આપતાં સુખ્યાત શાયર હરદ્વાર ગોસ્વામી! તિથિ પ્રમાણે શિવકથાઓ રજૂ કરતું પુસ્તક ‘શ્રાવણસુવાસ’. ગુજરાતી ભાષામાં સૌપ્રથમવાર પ્રગટ થયું છે, જેમાં અજાણી અને અદભુત શિવકથાઓ સાથે જાણીતાં ભજન, સ્તુતિ અને સ્ત્તોત્ર પણ છે. શ્રાવણ મહિનામાં દરેક શિવપ્રેમીને ભેટ આપવા જેવું પવિત્ર પુસ્તક. ભગવાન શિવના પાવક પ્રસંગો વાંચવાથી પહાડ જેવી પીડાનું પડીકું વળી જશે. રોજે રોજ એક એક કથાના વાચનથી એક નવી દિશા તમારા ખૂલશે અને બધી દશા ખુશહાલ બનશે. પુસ્તક ઓર્ડર કરવા માટેની લિંક આ રહીઃ https://bit.ly/3yi2IqL #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever