
કોઇપણ સંસ્કૃતિનું સાતત્ય તેણે સર્જેલા સાહિત્ય થકી જોવા મળે છે. વાર્તાઓ ઇતિહાસને જોડતી અક્ષરકડી છે, જે જીવનમૂલ્યો અને શાશ્વત જીવનનો મર્મને સમજાવવાની ભૂમિકા ભજવે છે. દરેક સંસ્કૃતિની આગવી વાત, તેમાં વણાયેલી જીવન ઘડતરના પાયાની વાત લેખક રાજુ અંધારિયાએ આશાનો ઉજાસ પુસ્તકમાં પ્રસ્તુત કરી છે. વૈશ્વિક વિચારને વાર્તાનો કેન્દ્રવર્તી બનાવી સમયાતીત સંદર્ભો સાથે રજૂ થયેલી વાર્તાઓની અક્ષરવણજાર પ્રાચીન પરંપરા, જ્ઞાન, દંતકથાઓ, પૌરાણિક કથાઓ અને આપણા સમૃદ્ધ વારસાને ઉજાગર કરે છે. જીવનને નવી દૃષ્ટિ આપવા, નવી પેઢીને જીવન ઘડતરના પાઠો શીખવા આ પુસ્તક અચૂક વાંચવું રહ્યું. પરિવારમાં માંગલિક-સામાજીક પ્રસંગોએ ભેટ આપવા તેમજ નવવર્ષની શુભેચ્છા પાઠવવા આ પુસ્તકને ‘ગ્રેટિંગ્સ’ તરીકે પણ આપી શકો. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/3ClccBH
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
કોઇપણ સંસ્કૃતિનું સાતત્ય તેણે સર્જેલા સાહિત્ય થકી જોવા મળે છે. વાર્તાઓ ઇતિહાસને જોડતી અક્ષરકડી છે, જે જીવનમૂલ્યો અને શાશ્વત જીવનનો મર્મને સમજાવવાની ભૂમિકા ભજવે છે. દરેક સંસ્કૃતિની આગવી વાત, તેમાં વણાયેલી જીવન ઘડતરના પાયાની વાત લેખક રાજુ અંધારિયાએ આશાનો ઉજાસ પુસ્તકમાં પ્રસ્તુત કરી છે. વૈશ્વિક વિચારને વાર્તાનો કેન્દ્રવર્તી બનાવી સમયાતીત સંદર્ભો સાથે રજૂ થયેલી વાર્તાઓની અક્ષરવણજાર પ્રાચીન પરંપરા, જ્ઞાન, દંતકથાઓ, પૌરાણિક કથાઓ અને આપણા સમૃદ્ધ વારસાને ઉજાગર કરે છે. જીવનને નવી દૃષ્ટિ આપવા, નવી પેઢીને જીવન ઘડતરના પાઠો શીખવા આ પુસ્તક અચૂક વાંચવું રહ્યું. પરિવારમાં માંગલિક-સામાજીક પ્રસંગોએ ભેટ આપવા તેમજ નવવર્ષની શુભેચ્છા પાઠવવા આ પુસ્તકને ‘ગ્રેટિંગ્સ’ તરીકે પણ આપી શકો. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3ClccBH #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever