
એક મુઠ્ઠી અજવાળું : ‘મીડ ડે ગુજરાતી ’માં હપ્તાવાર પ્રકાશિત થયેલી આ નવલકથા થ્રીલર તો છે જ પરંતુ એક પતિ પોતાની પત્ની સામે મુકાયેલા આરોપ સાથે કેવી રીતે લડે છે એની આ કથા છે. લગ્ન માત્ર સુખ અને સેક્સનો સંબંધ નથી, એકબીજાના દુઃખ કે સમસ્યામાં પણ એકમેકની સાથે ઊભા રહેવું એ લગ્નની એક જરૂરિયાત છે. પત્નીની નાનકડી ભૂલ કે બેવફાઈ એના આખાય લગ્નજીવનને નષ્ટ કરી નાખે એ આપણો કેવો હિસાબ છે ? ભૂલને ભુલાવીને સપ્તપદીના વચનોનું પાલન કરતા પતિના પ્રેમની આ કથા છે.
પુસ્તક ખરીદવા નીચેની લિંક પર અત્યારેજ ક્લિક કરો
https://bit.ly/3mkgJNE
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
એક મુઠ્ઠી અજવાળું : ‘મીડ ડે ગુજરાતી ’માં હપ્તાવાર પ્રકાશિત થયેલી આ નવલકથા થ્રીલર તો છે જ પરંતુ એક પતિ પોતાની પત્ની સામે મુકાયેલા આરોપ સાથે કેવી રીતે લડે છે એની આ કથા છે. લગ્ન માત્ર સુખ અને સેક્સનો સંબંધ નથી, એકબીજાના દુઃખ કે સમસ્યામાં પણ એકમેકની સાથે ઊભા રહેવું એ લગ્નની એક જરૂરિયાત છે. પત્નીની નાનકડી ભૂલ કે બેવફાઈ એના આખાય લગ્નજીવનને નષ્ટ કરી નાખે એ આપણો કેવો હિસાબ છે ? ભૂલને ભુલાવીને સપ્તપદીના વચનોનું પાલન કરતા પતિના પ્રેમની આ કથા છે. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર અત્યારેજ ક્લિક કરો https://bit.ly/3mkgJNE #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Nov 28, 2020