નીરા,
પંદર વર્ષ પહેલા છૂટેલો આ શબ્દ આજે પણ વિહારના કાનમા ગૂંજી રહ્યો હતો જેની સાથેના સંબંધોનું કોઈ નામ નહોતું જયારે બીજી બાજુ સાક્ષી તેની
નજીક આવી રહી હતી. આજે ફરીથી એક નવા સમાચાર તેને મળે છે કે તે ફરીથી નીરાને મળવા ઈચ્છે છે.
શું નીરા તેને મળશે? મળશે તો એવી જ હશે? શું સાક્ષી તેની સાથે સંબંધ રાખશે? આવા ઘણા પ્રશ્નો લઈને તે ફરીથી નીરાને શોધવા નીકળી પડે છે.
આમ, નામ આપ્યા વગરના સંબંધો અને કાંઈ પણ કહ્યા વગર સંબંધો નિભાવી જતા લોકોની વાત એટલે...
એક સંબંધ... આવો પણ...
પુસ્તક ખરીદવા નીચેની લિંક પર અત્યારેજ ક્લિક કરો
https://bit.ly/3lU9I4S
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
નીરા, પંદર વર્ષ પહેલા છૂટેલો આ શબ્દ આજે પણ વિહારના કાનમા ગૂંજી રહ્યો હતો જેની સાથેના સંબંધોનું કોઈ નામ નહોતું જયારે બીજી બાજુ સાક્ષી તેની નજીક આવી રહી હતી. આજે ફરીથી એક નવા સમાચાર તેને મળે છે કે તે ફરીથી નીરાને મળવા ઈચ્છે છે. શું નીરા તેને મળશે? મળશે તો એવી જ હશે? શું સાક્ષી તેની સાથે સંબંધ રાખશે? આવા ઘણા પ્રશ્નો લઈને તે ફરીથી નીરાને શોધવા નીકળી પડે છે. આમ, નામ આપ્યા વગરના સંબંધો અને કાંઈ પણ કહ્યા વગર સંબંધો નિભાવી જતા લોકોની વાત એટલે... એક સંબંધ... આવો પણ... પુસ્તક ખરીદવા નીચેની લિંક પર અત્યારેજ ક્લિક કરો https://bit.ly/3lU9I4S #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Dec 07, 2020