ટેકનોલોજીએ બ્લ્યૂટૂથ દ્વારા સંચારસંબંધના નાતે લૌકિક રીતે આપણે જોડી તો દીધા. કર્ણસંબંધો ફક્ત કાન દ્વારા સાંભળી તો શકાયા પણ હૃદય સુધીના તેના સિગ્નલો ટૂંકા પડ્યા. માવનીય સંબંધો ફક્ત કાનરસિયા સંબંધો સુધી સિમિત નથી રહ્યા, તેને તો હૃદયને ઝંકૃત કરતા સંબંધો સાથે નાતો છે. માણસ સ્વાર્થ થકી આત્માનું અનૌરસ સંતાન બની રહે તે આજના સમયનો સૌથી મોટો જીવહ્રાસ છે. તેને તો પલ-હર-પલ હૃદયથી જોડાવું ગમે. બહુશ્રુત લેખક અંકિત ત્રિવેદીએ ‘બ્લ્યૂટૂથ’ના માધ્યમથી અક્ષરના ઉત્સવમાં માનવીય-સંબંધોને ઝબોળ્યા છે. કહે છે ને કે – ‘અમો બંનેની હસ્તી પર મને છે એટલી શ્રદ્ધા, કસમ ખાઇ નથી શકતો કે ખવડાવી નથી શકતો....’ તે પછી સપનાંને હૃદયના ખૂણે ભંડકારવા એક નવું લિટરેચર સિગ્નલ બ્લ્યૂટૂથ દ્વારા મળ્યું કે – ‘ કાલે કદાચ હું નહીં હોઉં, મારા ઓશિકાની નીચે, રાખેલાં સપનાંઓની જાણ કોઇને નહીં થાય. એ સપનાંઓ મારી સાથે જ બળીને રાખ થઇ જશે....’ - માધ્યમ ગમે તે હોય દિલને સ્પર્શી જાય તેવા અક્ષરવૈભવથી હૃદય નવપલ્લવિત તો બની જ જશે. તો આવો, આ બ્લ્યૂટૂથ (ઓફબીટ શ્રેણી – ભાગઃ 8) રોજબરોજના જવાબો ઝીલતું કનેક્શન – પુસ્તક અંકિત ત્રિવેદી લઇને આવ્યા છે. આ પુસ્તકની આઠમી શ્રેણી જ વાચકોની સાથેના ફુલ ટાવર-કનેક્શનની ખાત્રી આપે છે. આપ પણ તેની સાથે જોડાવો. બ્લ્યૂટૂથ વગર પણ સંવેદનાઓ ઝીલાશે. આજે જ વાંચો-વંચાવો. પ્રિય સ્વજનોને પુસ્તક ભેટ આપો. પ્રિયપાત્રોને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ ભેટ આપો છો તો સાથે આ વિકલ્પને પણ ભૂલતા નહી. આ જ તો LOVE-ONE માટેની સૌથી યાદગાર GIFT બની રહેશે. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સને ત્યાં ઉપલબ્ધ છે. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર અત્યારેજ ક્લિક કરો અને મેળવો 10% વળતર. https://bit.ly/3lW47LF

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

ટેકનોલોજીએ બ્લ્યૂટૂથ દ્વારા સંચારસંબંધના નાતે લૌકિક રીતે આપણે જોડી તો દીધા. કર્ણસંબંધો ફક્ત કાન દ્વારા સાંભળી તો શકાયા પણ હૃદય સુધીના તેના સિગ્નલો ટૂંકા પડ્યા. માવનીય સંબંધો ફક્ત કાનરસિયા સંબંધો સુધી સિમિત નથી રહ્યા, તેને તો હૃદયને ઝંકૃત કરતા સંબંધો સાથે નાતો છે. માણસ સ્વાર્થ થકી આત્માનું અનૌરસ સંતાન બની રહે તે આજના સમયનો સૌથી મોટો જીવહ્રાસ છે. તેને તો પલ-હર-પલ હૃદયથી જોડાવું ગમે. બહુશ્રુત લેખક અંકિત ત્રિવેદીએ ‘બ્લ્યૂટૂથ’ના માધ્યમથી અક્ષરના ઉત્સવમાં માનવીય-સંબંધોને ઝબોળ્યા છે. કહે છે ને કે – ‘અમો બંનેની હસ્તી પર મને છે એટલી શ્રદ્ધા, કસમ ખાઇ નથી શકતો કે ખવડાવી નથી શકતો....’ તે પછી સપનાંને હૃદયના ખૂણે ભંડકારવા એક નવું લિટરેચર સિગ્નલ બ્લ્યૂટૂથ દ્વારા મળ્યું કે – ‘ કાલે કદાચ હું નહીં હોઉં, મારા ઓશિકાની નીચે, રાખેલાં સપનાંઓની જાણ કોઇને નહીં થાય. એ સપનાંઓ મારી સાથે જ બળીને રાખ થઇ જશે....’ - માધ્યમ ગમે તે હોય દિલને સ્પર્શી જાય તેવા અક્ષરવૈભવથી હૃદય નવપલ્લવિત તો બની જ જશે. તો આવો, આ બ્લ્યૂટૂથ (ઓફબીટ શ્રેણી – ભાગઃ 8) રોજબરોજના જવાબો ઝીલતું કનેક્શન – પુસ્તક અંકિત ત્રિવેદી લઇને આવ્યા છે. આ પુસ્તકની આઠમી શ્રેણી જ વાચકોની સાથેના ફુલ ટાવર-કનેક્શનની ખાત્રી આપે છે. આપ પણ તેની સાથે જોડાવો. બ્લ્યૂટૂથ વગર પણ સંવેદનાઓ ઝીલાશે. આજે જ વાંચો-વંચાવો. પ્રિય સ્વજનોને પુસ્તક ભેટ આપો. પ્રિયપાત્રોને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ ભેટ આપો છો તો સાથે આ વિકલ્પને પણ ભૂલતા નહી. આ જ તો LOVE-ONE માટેની સૌથી યાદગાર GIFT બની રહેશે. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સને ત્યાં ઉપલબ્ધ છે.

પુસ્તક ખરીદવા નીચેની લિંક પર અત્યારેજ ક્લિક કરો અને મેળવો 10% વળતર.

https://bit.ly/3lW47LF

#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

ટેકનોલોજીએ બ્લ્યૂટૂથ દ્વારા સંચારસંબંધના નાતે લૌકિક રીતે આપણે જોડી તો દીધા. કર્ણસંબંધો ફક્ત કાન દ્વારા સાંભળી તો શકાયા પણ હૃદય સુધીના તેના સિગ્નલો ટૂંકા પડ્યા. માવનીય સંબંધો ફક્ત કાનરસિયા સંબંધો સુધી સિમિત નથી રહ્યા, તેને તો હૃદયને ઝંકૃત કરતા સંબંધો સાથે નાતો છે. માણસ સ્વાર્થ થકી આત્માનું અનૌરસ સંતાન બની રહે તે આજના સમયનો સૌથી મોટો જીવહ્રાસ છે. તેને તો પલ-હર-પલ હૃદયથી જોડાવું ગમે. બહુશ્રુત લેખક અંકિત ત્રિવેદીએ ‘બ્લ્યૂટૂથ’ના માધ્યમથી અક્ષરના ઉત્સવમાં માનવીય-સંબંધોને ઝબોળ્યા છે. કહે છે ને કે – ‘અમો બંનેની હસ્તી પર મને છે એટલી શ્રદ્ધા, કસમ ખાઇ નથી શકતો કે ખવડાવી નથી શકતો....’ તે પછી સપનાંને હૃદયના ખૂણે ભંડકારવા એક નવું લિટરેચર સિગ્નલ બ્લ્યૂટૂથ દ્વારા મળ્યું કે – ‘ કાલે કદાચ હું નહીં હોઉં, મારા ઓશિકાની નીચે, રાખેલાં સપનાંઓની જાણ કોઇને નહીં થાય. એ સપનાંઓ મારી સાથે જ બળીને રાખ થઇ જશે....’ - માધ્યમ ગમે તે હોય દિલને સ્પર્શી જાય તેવા અક્ષરવૈભવથી હૃદય નવપલ્લવિત તો બની જ જશે. તો આવો, આ બ્લ્યૂટૂથ (ઓફબીટ શ્રેણી – ભાગઃ 8) રોજબરોજના જવાબો ઝીલતું કનેક્શન – પુસ્તક અંકિત ત્રિવેદી લઇને આવ્યા છે. આ પુસ્તકની આઠમી શ્રેણી જ વાચકોની સાથેના ફુલ ટાવર-કનેક્શનની ખાત્રી આપે છે. આપ પણ તેની સાથે જોડાવો. બ્લ્યૂટૂથ વગર પણ સંવેદનાઓ ઝીલાશે. આજે જ વાંચો-વંચાવો. પ્રિય સ્વજનોને પુસ્તક ભેટ આપો. પ્રિયપાત્રોને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ ભેટ આપો છો તો સાથે આ વિકલ્પને પણ ભૂલતા નહી. આ જ તો LOVE-ONE માટેની સૌથી યાદગાર GIFT બની રહેશે. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સને ત્યાં ઉપલબ્ધ છે. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર અત્યારેજ ક્લિક કરો અને મેળવો 10% વળતર. https://bit.ly/3lW47LF #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Let's Connect

sm2p0