
પ્રખ્યાત હાસ્ય લેખક તારક મહેતાનું અમદાવાદ ખાતેના નિવાસસ્થાને નિધનનાં સમાચારથી જાણે હાસ્ય જગતમાં એક સન્નાટો છવાઈ ગયો, પદ્મશ્રીથી સન્માનિત અમદાવાદનાં હાસ્યલેખક તારક જનુભાઈ મહેતાને નવભારત સાહિત્ય મંદિરની અશ્રુભીની શ્રદ્ધાંજલિ.
#RIP #TaarakMehta #NavbharatSahityaMandir
પ્રખ્યાત હાસ્ય લેખક તારક મહેતાનું અમદાવાદ ખાતેના નિવાસસ્થાને નિધનનાં સમાચારથી જાણે હાસ્ય જગતમાં એક સન્નાટો છવાઈ ગયો, પદ્મશ્રીથી સન્માનિત અમદાવાદનાં હાસ્યલેખક તારક જનુભાઈ મહેતાને નવભારત સાહિત્ય મંદિરની અશ્રુભીની શ્રદ્ધાંજલિ. #RIP #TaarakMehta #NavbharatSahityaMandir
Mar 01, 2017