
પ્રીત કીજે સુખ હોય - જય વસાવડા
આ પુસ્તકમાં ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય અને અફલાતૂન લેખક જય વસાવડાએ લખેલ પ્રેમ વિષયક લેખો છે . આ પુસ્તક લવલી લેખોનો બ્યુટીફૂલ બૂકે છે . પ્રેમની ધોધમાર છાલકમાં ભીંજાવું હોય તો આ પુસ્તક વાંચો . પ્રકાશિત થતાની સાથે જ આ પુસ્તક બેસ્ટસેલર થઈ ગયું છે .
પ્રીત કીજે સુખ હોય - જય વસાવડા આ પુસ્તકમાં ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય અને અફલાતૂન લેખક જય વસાવડાએ લખેલ પ્રેમ વિષયક લેખો છે . આ પુસ્તક લવલી લેખોનો બ્યુટીફૂલ બૂકે છે . પ્રેમની ધોધમાર છાલકમાં ભીંજાવું હોય તો આ પુસ્તક વાંચો . પ્રકાશિત થતાની સાથે જ આ પુસ્તક બેસ્ટસેલર થઈ ગયું છે .
Jan 29, 2013