સચિન તેન્ડુલકરને ભારતમાં ક્રિકેટના ભગવાન તરીકે ઓળખવામાં આવે છે. તેણે ભારતીય ક્રિકેટ જગતમાં અનેક રેકોર્ડ સર્જ્યા અને ભારતીય ક્રિકેટને એક નવો જ આયામ આપ્યો. આટલા ઉચ્ચ ગજાના ક્રિકેટર હોવા ઉપરાંત વ્યક્તિ તરીકે પણ તે ઉમદા અને નમ્ર છે, તેમાં તેની મહાનતા છે. આવા મહાન ક્રિકેટરની લાઇફ વિશે જાણવું સૌ કોઈ ક્રિકેટ રસિકોને ગમશે જ. માત્ર ક્રિકેટ રસિકોને જ નહીં દરેક માણસને સચિનના જીવનના સંઘર્ષ અને તેમાંથી મેળવેલી સફળતા વિશે જાણવું અવશ્ય ગમશે જ.

Mar 25, 2015