
“આજે જન્મદિવસ ના દિવસે મારા બીજા પુસ્તકનું પોસ્ટર આપ સૌની સમક્ષ મૂકી રહી છું. સંબંધના દરેક પાસાને પીરસવાનો મારો સતત પ્રયત્ન રહ્યો છે, અને તેનું જ એક રૂપ એટલે પતિ પત્નીનો અંગત સંબંધ. જીવનમાં અટકી જતી તન-મનની ઈચ્છાઓ અને પ્રેમને ખૂબ જ સરળ અને સચોટ ભાષામાં આપની સમક્ષ લઈને આવી રહી છું. તો આપ સૌ તેને પ્રેમથી વધાવશો તેવી આશા રાખું છું. ટૂંક સમયમાં જ વધારે વિગતો શેર કરીશ. આભાર.”
- મેધા પંડ્યા ભટ્ટ
“આજે જન્મદિવસ ના દિવસે મારા બીજા પુસ્તકનું પોસ્ટર આપ સૌની સમક્ષ મૂકી રહી છું. સંબંધના દરેક પાસાને પીરસવાનો મારો સતત પ્રયત્ન રહ્યો છે, અને તેનું જ એક રૂપ એટલે પતિ પત્નીનો અંગત સંબંધ. જીવનમાં અટકી જતી તન-મનની ઈચ્છાઓ અને પ્રેમને ખૂબ જ સરળ અને સચોટ ભાષામાં આપની સમક્ષ લઈને આવી રહી છું. તો આપ સૌ તેને પ્રેમથી વધાવશો તેવી આશા રાખું છું. ટૂંક સમયમાં જ વધારે વિગતો શેર કરીશ. આભાર.” - મેધા પંડ્યા ભટ્ટ
Mar 29, 2022