
ગઈકાલે આદરણીય લેખિકા કુન્દનિકા કાપડીઆ અને બાળરોગ નિષ્ણાંત વૈદ્ય અમી પરીખની હાજરીમાં વલસાડ પુસ્તકપર્વનો શુભારંભ થયો. પુસ્તકપર્વમાં ખુબ બહોળો પ્રતિસાદ પ્રાપ્ત થયો છે અને આવનારા દિવસોમાં પણ પ્રાપ્ત થશે એવી આશા છે. પર્વના શુભારંભની કેટલીક ખાસ તસવીરો આપ સહુના માટે.
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #Valsad
ગઈકાલે આદરણીય લેખિકા કુન્દનિકા કાપડીઆ અને બાળરોગ નિષ્ણાંત વૈદ્ય અમી પરીખની હાજરીમાં વલસાડ પુસ્તકપર્વનો શુભારંભ થયો. પુસ્તકપર્વમાં ખુબ બહોળો પ્રતિસાદ પ્રાપ્ત થયો છે અને આવનારા દિવસોમાં પણ પ્રાપ્ત થશે એવી આશા છે. પર્વના શુભારંભની કેટલીક ખાસ તસવીરો આપ સહુના માટે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #Valsad
Feb 28, 2019