Menu
About
Contact
Website
Trending
reading
books
bookish
bookgeek
bookaddict
By Date
Search
Happy Women s Day
Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise
Facebook
Happy Women's Day
Happy Women's Day
Mar 08, 2014
11
Let's Connect
Previous post
..
Next post
..
Related Posts
દૃષ્ટિ સોની એમની દરેક કૃતિને એક વાક્યમાં આલેખતા શીખતા આવે છે. Friedrich Nietzscheનું એક quote, "It is my ambition to say in ten sentences what others say in a whole book." બહુ પ્રચલિત છે. એમણે આખી કથા તો લખી જ છે, લખવી પડી જ છે પણ આ આખી કથાને એક- બે વાક્યમાં આલેખતા પણ એમને ફાવ્યું છે. અને આ જ વાક્ય એમના પુસ્તકના back cover પર છે. બુક કવર ડિઝાઇન થતું હતું ત્યારથી આ વાક્યને એમણે back cover પર રાખવાનો આગ્રહ રાખ્યો હતો. એનાં કારણો છે એમની પાસે કે, જો કોઈને એમની આખી વાર્તા વાંચ્યા પછી પણ એમ લાગે કે, 'अरे, तुम कहना क्या चाहते हो?" તો આ એમનો જવાબ છે. જો કોઈ કારણોસર કોઈ વાચક આ વાર્તાને અધૂરી વાંચે અને પછી આ વાક્ય વાચે તો પણ એને આખી વાર્તાનો સાર સમજાઈ જાય એવી શક્યતા છે. અને જો કોઈ આ પુસ્તકને વાચતા પહેલા આ વાક્યને વાચે તો કદાચ એને વાચવામાં વધુ રસ પડે. જો આ વાર્તા દ્વારા અથવા આ વાર્તા લખ્યા પછી દૃષ્ટિએ જગતને કોઈ સંદેશ આપવો હોય તો આ જ એમનો સંદેશ છે. કોઈ પણ માણસને એક બધું જ કરવાની છૂટ મળવી જોઈએ, જે માનવજાત માટે સુસંગત છે. નહીતર એ જ માણસ વિસંગતિનું કારણ બનશે. To buy online click on below link https://navbharatonline.com/a-manas.html Cover page designed by: Romanch soni Publisher: Navbharat Sahitya Mandir Writer: Drashti soni # coverpage #design #backcover #bookcover #book #books #cover #novel #gujarati #paint #painting #art #artist #read #readers #gujarat #gujarati #ahmedabad #sahitya #literature #novelist #novels #readers #reading #literaturelovers
Mar 07, 2021
ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. Amazon Link. https://www.amazon.in/dp/B08WRKPBPJ/ref=cm_sw_r_cp_api_fabc_MRDPPH59P3RDJQTW935D જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words
Mar 07, 2021
ભારતમાં પૉલિટિકલ મર્ડર મિસ્ટ્રી ખૂબ ઓછી લખાઇ છે. મત, મોત અને મમતનું લોલક પ્રજા પ્રજા-કલ્યાણ અને વિકાસને નામે મતલબીપણાનો ઇલાજ દેખાતો ન હોય, સત્તા, શાણપણ અને સ્વાર્થમાં રમમાણ એકહથ્થુ સત્તાના મદમાં ચૂંટાયેલા લોકનેતાઓ પ્રજા, મતાધિકાર અને બહુમતીની મજાકનો પર્યાય બનતા જાય છે. બુલેટ, બોમ્બ અન બેલેટની રમઝટ સીએમના દાવેદારના જીવનનો અંત લાવે છે. લોકશાહી પર લોહીશાહી હાવી બનતા જાય તેનો નગ્ન તાંડવનો ચિતાર આપતી એક અફલાતૂન પોલિટિકલ મર્ડર મિસ્ટ્રી પ્રફુલ શાહ લિખિત બ્રેકિંગ ન્યૂઝ પુસ્તકમાં આલેખાયેલી છે. દરેક પ્રકરણ દીલધ઼ડક અને રોમાંચ ભરી દેતાં પ્રસંગો અને શ્વાસ થંભાવી દેતી ઘટનાક્રમની રજૂઆત સાથે ‘બ્રેકિંગ ન્યૂઝ’ ખરીદો, વાંચો-વંચાવો. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3ebgSSh #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Mar 06, 2021
આ પેઇન્ટિંગ મારા હૃદયની બહુ નજીક છે. આ પેઇન્ટિંગ મારી આવનારી લઘુનવલનું કવર પેજ છે એટલું જ નહી પણ મારી લઘુનવલમાં આલેખાયા હોય એવા અનેક પ્રસંગો આ ચિત્રમાં દર્શાવ્યા છે. આ ચિત્રનો સર્જક, Romanch Soni છે. લઘુનવલના કવર પેજ માટે મેં મારા અંગત મિત્રોથી લઈને પ્રોફેશનલ artists, બધાને કહી જોયું હતું પણ લઘુનવલ લખાઈ ગઈ પછીનાં પાંચેક મહિના સુધી મને કવરપેજ design કરી આપનાર ન મળ્યું તો ન જ મળ્યું. હું એની ચિંતામાં ડૂબેલી હતી. પછી એપ્રિલ- મે મહિનામાં મારા એક જ વખત કહેવાથી, કેવળ મૈત્રીના આધારે, રોમાંચ મારું કવરપેજ તૈયાર કરી આપવા રાજી થયો. ઓગસ્ટમાં એણે મને આ ચિત્ર સોંપ્યું ને તે દિવસે રવિવાર હતો. હું ચિત્ર ઘરે લઈને આવી પહોંચી ત્યાં સુધી અને એની પછી પણ મેં એ ચિત્રને એટલું બધું સાચવ્યું છે જેટલું મેં મારા અતિપ્રિય ગિટારને પણ નથી સાંચવ્યું. આ ચિત્રને unwrap કરતી વખતનો મારો હરખ અવર્ણનીય છે પણ મેં એને ફોનમાં સાચવી રાખેલો છે. રોમાંચે આ ચિત્ર દોરતા પહેલા ચાલીસ મિનિટ મારી સાથે વાતો કરી હતી અને ચિત્ર દોર્યા પછી, એને સમજાવવા માટે પણ એણે ખૂબ વાતો કરી હતી. એની વાતો સમજતા વખતે, ચિત્રને જોઈને, મારી આંખમાં પાણી આવી ગયા હતા. આને હું કેવળ ભાવુક થવું નહી કહું. જેટલી મહેનત મેં પુસ્તક લખતા પહેલા અને એને લખતા વખતે કરી છે એટલી જ મહેનત રોમાંચે આ પુસ્તક લખાઈ ગયા પછી કરી છે અને એ પણ નિસ્વાર્થ ભાવે. ચિત્ર દોરીને પણ રોમાંચે એનું કામ પતી ગયું હોય એવું ન સમજ્યું. એ પછી એણે મને એ ચિત્રને કવરપેજમાં તબદીલ કરી આપ્યું, મારી સાથે પ્રકાશકને ત્યાં આવ્યો, લઘુનવલ લખી લીધા પછી મારું કામ પતી નથી જતું, એને professionally વધુ લોકો સુધી કઈ રીતે પહોંચાડવી? એ પણ એણે મને શીખવ્યું છે. આ બધાથી પર, એણે પુસ્તકના teaser- trailerને શૂટ કરવામાં પણ હદ મહેનત કરી અને એનું editing પણ એ જ કરી રહ્યો છે. આ બુક માટે મને બહુ બધાં લોકોએ સાથ આપ્યો છે અને એમાં તારો સાથ અવિસ્મરણીય છે. દોસ્ત રોમાંચ, મારી પહેલી લઘુનવલ પર તારું ઋણ સદા રહેશે. મારી કલા અને આ કૃતિ પર આટલો વિશ્વાસ રાખવા બદલ તારો આભાર મારે માનવો જ રહ્યો. તારી કલાકારીને હું દાદ આપું છું અને હરહંમેશ આપતી રહીશ. Again, Thank you! For everything. -દૃષ્ટિ સોની. મારા પુસ્તકને તમે હાલ ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. તમારી નકલ આજે જ બૂક કરાવો અને મેળવો 18% સુધીનું discount. https://bit.ly/37YxAjH Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) #book #launch #novel #Amanas #navbharatsahitymandir #books #read #reading #write #writer #Gujarat #gujarati #literature #sahitya #ahmedabad #baroda #rajkot #surat #bookish #readmore #reading #literaturelovers #navalkatha #story #stories #poet #writers #novelist #published
Mar 06, 2021
sm2p0