
જો નાથન એક નાનકડું સાગર પંખી છે. પણ સર્વસામાન્ય સાગર પંખીઓથી એ કૈક જુદું પડે છે.
જયારે એના જાતબાંધવો દરિયાકાંઠે પોતાનો શિકાર શોધવામાં મશગૂલ હોય છે, ત્યારે અ મથે છે ઊંચાઈઓથી આંબવા. આ સાગરપંખી ને ઊડવું છે ઊંચે -ઊંચે, દરિયાને પેલે પાર, દૂર-ક્ષિતિજોને અડીને આકાશે પહોંચતી ઊંચી ગિરી કંદરાઓને પેલે પાર!
-મીરા ભટ્ટ
#Fromthebook #NavbharatSahityaMandir #Books #Reading
જો નાથન એક નાનકડું સાગર પંખી છે. પણ સર્વસામાન્ય સાગર પંખીઓથી એ કૈક જુદું પડે છે. જયારે એના જાતબાંધવો દરિયાકાંઠે પોતાનો શિકાર શોધવામાં મશગૂલ હોય છે, ત્યારે અ મથે છે ઊંચાઈઓથી આંબવા. આ સાગરપંખી ને ઊડવું છે ઊંચે -ઊંચે, દરિયાને પેલે પાર, દૂર-ક્ષિતિજોને અડીને આકાશે પહોંચતી ઊંચી ગિરી કંદરાઓને પેલે પાર! -મીરા ભટ્ટ #Fromthebook #NavbharatSahityaMandir #Books #Reading
Dec 18, 2015