૧ વર્ષ… એ મહાન સત્યના ઉઘાડને, જેનો પ્રાદુર્ભાવ સાતમા મનવંતરના પ્રારંભમાં થયો હતો! ૧ વર્ષ… અષ્ટ-સિદ્ધિઓના પુન:જાગરણનું, જે કળિયુગના અંતિમ મહાયુદ્ધ માટે કારક બનવાની છે! ૧ વર્ષ… શૈવત્વની એ અલૌકિક અનુભૂતિને, જેણે ગુજરાતભરના વાચકોના હ્રદયમાં અલખનાદ જગાવ્યો! ૧ વર્ષ… મૃત જીવાત્માના એ અજેય રાગને, જેણે ‘મૃત્યુંજય’ને લય આપ્યો. અઘોર અને અષ્ટાંગ જેમના ડાબા તથા જમણાં અંગો છે, તેવાં બ્રહ્માંડયોગી, મહાયોગી, આદિયોગીના ચરણોમાં ‘મૃત્યુંજય’ની સફળતા અશ્રુભીની આંખે…અર્પણમસ્તુ.. 💐🙏🏼 ‘નાગપાશ’ (ભાગ-૨, મહા-અસુર શ્રેણી) અંગે અમે થોડા સમયમાં મહત્વની જાહેરાત કરીશું. આપ સૌને અનાદિ-અનંત-અવિનાશી સદાશિવના મહાપર્વ ‘મહાશિવરાત્રિ’ની હ્રદયપૂર્વક શુભકામનાઓ ♥️ Created by: FDS : Fortune Designing Studio Published by: Navbharat Sahitya Mandir Written by: Parakh Bhatt & Raj Javiya

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

૧ વર્ષ… એ મહાન સત્યના ઉઘાડને, જેનો પ્રાદુર્ભાવ સાતમા મનવંતરના પ્રારંભમાં થયો હતો!

૧ વર્ષ… અષ્ટ-સિદ્ધિઓના પુન:જાગરણનું, જે કળિયુગના અંતિમ મહાયુદ્ધ માટે કારક બનવાની છે!

૧ વર્ષ… શૈવત્વની એ અલૌકિક અનુભૂતિને, જેણે ગુજરાતભરના વાચકોના હ્રદયમાં અલખનાદ જગાવ્યો!

૧ વર્ષ… મૃત જીવાત્માના એ અજેય રાગને, જેણે ‘મૃત્યુંજય’ને લય આપ્યો.

અઘોર અને અષ્ટાંગ જેમના ડાબા તથા જમણાં અંગો છે, તેવાં બ્રહ્માંડયોગી, મહાયોગી, આદિયોગીના ચરણોમાં ‘મૃત્યુંજય’ની સફળતા અશ્રુભીની આંખે…અર્પણમસ્તુ.. 💐🙏🏼

‘નાગપાશ’ (ભાગ-૨, મહા-અસુર શ્રેણી) અંગે અમે થોડા સમયમાં મહત્વની જાહેરાત કરીશું.

આપ સૌને અનાદિ-અનંત-અવિનાશી સદાશિવના મહાપર્વ ‘મહાશિવરાત્રિ’ની હ્રદયપૂર્વક શુભકામનાઓ ♥️

Created by: FDS : Fortune Designing Studio
Published by: Navbharat Sahitya Mandir
Written by: Parakh Bhatt & Raj Javiya

૧ વર્ષ… એ મહાન સત્યના ઉઘાડને, જેનો પ્રાદુર્ભાવ સાતમા મનવંતરના પ્રારંભમાં થયો હતો! ૧ વર્ષ… અષ્ટ-સિદ્ધિઓના પુન:જાગરણનું, જે કળિયુગના અંતિમ મહાયુદ્ધ માટે કારક બનવાની છે! ૧ વર્ષ… શૈવત્વની એ અલૌકિક અનુભૂતિને, જેણે ગુજરાતભરના વાચકોના હ્રદયમાં અલખનાદ જગાવ્યો! ૧ વર્ષ… મૃત જીવાત્માના એ અજેય રાગને, જેણે ‘મૃત્યુંજય’ને લય આપ્યો. અઘોર અને અષ્ટાંગ જેમના ડાબા તથા જમણાં અંગો છે, તેવાં બ્રહ્માંડયોગી, મહાયોગી, આદિયોગીના ચરણોમાં ‘મૃત્યુંજય’ની સફળતા અશ્રુભીની આંખે…અર્પણમસ્તુ.. 💐🙏🏼 ‘નાગપાશ’ (ભાગ-૨, મહા-અસુર શ્રેણી) અંગે અમે થોડા સમયમાં મહત્વની જાહેરાત કરીશું. આપ સૌને અનાદિ-અનંત-અવિનાશી સદાશિવના મહાપર્વ ‘મહાશિવરાત્રિ’ની હ્રદયપૂર્વક શુભકામનાઓ ♥️ Created by: FDS : Fortune Designing Studio Published by: Navbharat Sahitya Mandir Written by: Parakh Bhatt & Raj Javiya

Let's Connect

sm2p0