
યુવા ગૌરવ પુરસ્કાર અને રાવજી પટેલ યુવા પુરસ્કારથી પુરસ્કૃત કવયિત્રી રિન્કુ રાઠોડ ‘શર્વરી’નો ગઝલસંગ્રહ ‘… તો તમે રાજી?’ ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા પ્રકાશિત થવા જઈ રહ્યો છે, જેનું વિમોચન તારીખ ૨૩ જાન્યુઆરી, ૨૦૨૨ (રવિવાર) એટલે કે આજ રોજ સાંજે ૫ વાગ્યે રાખવામાં આવ્યું છે.
સ્થળ: અમદાવાદ મેડિકલ એસોસિએશન હોલ, એચ.કે.કોલેજની સામે, આશ્રમ રોડ, અમદાવાદ.
આજે જ તમારી નકલ ઘરે બેઠાં પ્રિ-ઓર્ડર કરો અને મેળવો ડિસ્કાઉન્ટ!
Click on the link given in BIO to order the book.
યુવા ગૌરવ પુરસ્કાર અને રાવજી પટેલ યુવા પુરસ્કારથી પુરસ્કૃત કવયિત્રી રિન્કુ રાઠોડ ‘શર્વરી’નો ગઝલસંગ્રહ ‘… તો તમે રાજી?’ ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા પ્રકાશિત થવા જઈ રહ્યો છે, જેનું વિમોચન તારીખ ૨૩ જાન્યુઆરી, ૨૦૨૨ (રવિવાર) એટલે કે આજ રોજ સાંજે ૫ વાગ્યે રાખવામાં આવ્યું છે. સ્થળ: અમદાવાદ મેડિકલ એસોસિએશન હોલ, એચ.કે.કોલેજની સામે, આશ્રમ રોડ, અમદાવાદ. આજે જ તમારી નકલ ઘરે બેઠાં પ્રિ-ઓર્ડર કરો અને મેળવો ડિસ્કાઉન્ટ! Click on the link given in BIO to order the book.
Jan 23, 2022