Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

“આખરે આજે ‘મૃત્યુંજય’ (ભાગ-1, મહા-અસુર શ્રેણી) નવલકથાની મેનુસ્ક્રિપ્ટ – ફાઈનલ ડ્રાફ્ટ – ‘Penguin Random House’ના અમારા કમિશનિંગ એડિટર ગુરવીન ચઢ્ઢાને મોકલવામાં આવ્યો, જેમના હાથ નીચેથી અનેક ‘નેશનલ બેસ્ટ-સેલર’ નવલકથાઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. હું, @javiyaraj અને @srushti61 પાછલાં અઢી વર્ષથી ‘મૃત્યુંજય’ના અંગ્રેજી ડ્રાફ્ટને સતત મઠારતાં જતાં હતાં. મને યાદ છે ત્યાં સુધી ‘મૃત્યુંજય’નો આ છઠ્ઠો અંગ્રેજી ડ્રાફ્ટ તૈયાર થયો. લખાઈ ચૂકેલી અને ગુજરાતીમાં બેસ્ટ-સેલર બની ચૂકેલી નવલકથામાં આટઆટલા એડિટ્સ હોય? જવાબ છે, હા... હોવા જ જોઈએ. નવલકથા જ્યારે માતૃભાષાનું પિયર છોડીને સાસરે જતી હોય ત્યારે તેને નવા વાઘા પહેરાવવા જેટલી માવજત તો લેવાની જ હોય! એમાં કોઈ બાંધછોડ ન ચાલે. આ કારણોસર, અઢી વર્ષ સુધી ‘મૃત્યુંજય’ના અંગ્રેજી ડ્રાફ્ટની ભાષા, વ્યાકરણ, વાક્યરચના, કથાપ્રવાહ, રસપ્રચૂરતા, ફૉર્મેટ અને લે-આઉટ સહિતના પરિબળો પર વારંવાર કામ કરવામાં આવ્યું. ‘મૃત્યુંજય’ને અંગ્રેજીમાં રૂપાંતરિત કરવાની જવાબદારી સંભાળનાર સૃષ્ટિએ જરા પણ કંટાળ્યા વગર કે ધીરજ ગુમાવ્યા વિના અઢી વર્ષ સુધી અમને સાથ-સહકાર આપ્યો, એ બદલ હું એમનો જેટલો આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે. મને ખાતરી છે કે હવે જ્યારે પુસ્તક આપના હાથમાં આવશે, ત્યારે તેમાં અત્યંત માવજત સાથે કરેલું એડિટિંગ અને વાર્તાની ધાર ઊડીને આંખે વળગશે. વધુ વિગતો ટૂંક સમયમાં આપની સાથે વહેંચીશું. બાય ધ વે, એક દિવસનો પણ આરામ લીધા વગર અમે ‘નાગપાશ’ (ભાગ-2, મહા-અસુર શ્રેણી)ના અંગ્રેજી અનુવાદ પર કામ શરૂ કરી દીધું છે... સાથોસાથ, ભારતના ટોચના હિન્દી પ્રકાશન ‘પ્રભાત પબ્લિકેશન’ દ્વારા પ્રકાશિત થનારા ‘મૃત્યુંજય’ના હિન્દી ભાષાંતર પર પણ! “ ♥️🙏🏼 - @parakh_bhatt (પરખ ભટ્ટ) #mahaasura #novel #series #mrityunjay #english #publication #penguin #india #national #publisher

Read More

તેમની સેવા જનકલ્યાણના અનેક કામ કરી રહી છે, તેઓ દરેક વ્યક્તિ માટે એક આશાનું કિરણ છે. #DoctorsDay #NationalDoctorsDay #HealthcareHeroes #ThankYouDoctors #WhiteCoatHeroes #NationalDoctorsDay2023 #NavbharatSahityaMandir #Books

ભારતીય સંસ્કૃતિની અણમોલ ભેટ એવા યોગને વિશ્વભરમાં પ્રસરાવીએ અને વસુધૈવ કુટુમ્બકમની ભાવનાને અપનાવીએ #InternationalYogaDay #InternationalYogaDay2023 #YogaforHumanity #Humanity #YogaForWellbeing #YogaInspiration #YogaMeditation #YogaBenefits #NavbharatSahityaMandir #Books

જ્યાં વડીલોની હૂંફ અને નાનેરાઓને પ્રેમ મળી રહે તેવી પ્રેમાળ જગ્યા એટલે આપણો પરિવાર #InternationalDayofFamilies #FamilyDay2023 #StrongerFamilies #FamilyLove #FamilyValues #FamilyIsEverything #TogetherWearesStronger #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading

સ્ત્રી એટલે...જિંદગીના રંગમંચ પર પૂર્વાભ્યાસ વગર દરેક ભૂમિકા સફળતાપૂર્વક નિભાવતું ઈશ્વર નું અદભુત સર્જન #HappyInternationalWomensDay #InternationalWomensDay #SHEROES #BreaktheBias #IWD2023 #WomenEmpowerment #EqualityforAll #StrongWomenStrongerWorld #Navbharat #Book #Reading #NavbharatSahityaMandir #Ahmedabad

વિજ્ઞાનની સેવા દ્વારા માનવસેવા માટે અવિરતપણે ખંત પૂર્વક કાર્યરત રહેનારા વૈજ્ઞાનિકોને શુભકામનાઓ #NationalScienceDay #CVRaman #RamanEffect #NSD2023 #ScienceDay2023 #ScienceForNation #InnovationNation #ScienceAndTechnology #CelebratingIndianScientists #Books #Reading #Navbharat #NavbharatSahityaMandir

રાષ્ટ્રીય યુવા દિવસ દેશનું ભવિષ્ય, દેશની સંસ્કૃતિના રક્ષક એવા દેશની ધરોહર સમાન યુવાઓને આજના દિનની શુભેચ્છા #NationalYouthDay #YouthDay #Youth #SwamiVivekananda #VivekanandaJayanti #SwamiVivekanandJayanti #Power #Strength #Book #Reading #Navbharat #NavbharatSahityaMandir

આપણા સૌના અન્ન દાતા, જગતના તાતની નિઃસ્વાર્થ સેવાને સો સલામ #NationalFarmersDay #NationalFarmersDay2022 #KisanDiwas #Kisan #Farmers #IndianAgriculture #Agriculture #Farming #IndianFarmer #ChaudharyCharanSingh #Book #Reading #Navbharat #NavbharatSahityaMandir

ભાષા અનેક, ભાવ એક, રાજ્ય અનેક, રાષ્ટ્ર એક! પંથ અનેક, લક્ષય એક. રંગ અનેક, ત્રિરંગો એક! #NationalUnityDay #NationalUnityDay2022 #RashtriyaEktaDiwas #SardarPatel #SardarVallabhBhaiPatel #Unity #AtmanirbharBharat #Equality

પૂજ્ય બાપુનું જીવન અને આદર્શ દેશની દરેક પેઢીને કર્તવ્ય પથ પર ચાલવા માટે પ્રેરિત કરતા રહેશે #MahatmaGandhi #GandhiJayanti2022 #HappyGandhiJayanti #NationalFestival #FatherOfTheNation #Book #Reading #Navbharat #NavbharatSahityaMandir

हर गाँव में बोली जाती है भांति भांति के बोली पर दिल में बसती है हिन्दी #Hindi #HindiDiwas #HindiDiwas2022 #NationalLanguage #India #Book #BookLover #Navbharat #NavbharatSahityaMandir

રાષ્ટ્રીય રમત-ગમત દિવસે આવો, આપણે સૌ આપણા જીવનમાં ખેલને અભિન્ન ભાગ બનાવવાનો સંકલ્પ કરીએ #NationalSportsDay #SportsDay2022 #MajorDhyanChandSingh #BirthAnniversary #SportsDay #Athletes #India #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict