Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

નવરાત્રિમાં માતાજીનાં અલગ-અલગ સ્વરૂપની પૂજા કર્યા બાદ નોમનાં દિવસે માઁ સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. માઁ સિદ્ધિદાત્રીની ઉપાસના કરવાથી તમામ આધિ-વ્યાધી અને ઉપાધિમાંથી મુક્તિ મળે છે અને આઠ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. ભગવાન શંકરે પણ માતાજીના આ સ્વરૂપની પૂજા કરીને સિદ્ધિ મેળવી હતી એટલે તેમનું અડધુ શરીર સ્ત્રીનું અને અડધુ શરીર પુરુષનું થઈ ગયુ હતુ, આથી જ ભગવાન શંકર અર્ધનારેશ્વર તરીકે ઓળખાયા. #9daysofnavratri #navdurga #sanskrit #navratri #india #festival #dandiya #navratri2023 #navratrifever #maadurga #durgapuja #quotes #NavratriDay9 #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

Read More

માઁ દુર્ગાનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી. દુર્ગાપૂજાના આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનુ વિધાન છે. એમની શક્તિ અપાર અને ફળદાયક છે અને એમની ઉપાસનાથી ભક્તોના બધા પાપ ધોવાય જાય છે. માઁ મહાગૌરીનું ધ્યાન, સમરણ, પૂજન-અર્ચના ભક્તોને માટે બધી રૂપે કલ્યાણકારી છે અને મનને અનંત ભાવથી એકનિષ્ઠ કરી મનુષ્યે હંમેશા તેમનું ધ્યાન ધરવું જોઈએ. #9daysofnavratri #navdurga #sanskrit #navratri #india #festival #dandiya #navratri2023 #navratrifever #maadurga #durgapuja #quotes #NavratriDay8 #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

નવરાત્રીના સાતમા દિવસે, માતા કાલરાત્રિ,માઁ દુર્ગાના સાતમા સિદ્ધ સ્વરૂપની, નીતિનિયમો અનુસાર પૂજા કરવામાં આવે છે. આ દિવસે માઁ દુર્ગાના દિવ્ય સ્વરૂપની પૂજા કરવાથી તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે. આ સાથે, એવી પણ માન્યતા છે કે માતા કાલરાત્રીની પૂજા કરવાથી તમામ પ્રકારની દુષ્ટ શક્તિઓનો નાશ થાય છે. માતાને તમામ સિદ્ધિઓની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જ કારણ છે કે આ દિવસે તંત્ર-મંત્ર સાથે તેમની વિશેષ પૂજા પણ કરવામાં આવે છે. #9daysofnavratri #navdurga #sanskrit #navratri #india #festival #dandiya #navratri2023 #navratrifever #maadurga #durgapuja #quotes #NavratriDay7 #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

માઁ અંબે નું છઠ્ઠું સ્વરૂપ એટલે માતા કાત્યાયિની. દુર્ગા પુજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે. યોગસાધનાની અંદર આજ્ઞા ચક્રનું ખુબ જ મહત્વ હોય છે. આ ચક્રમાં સ્થિત રહેનાર સાધક માતા કાત્યાયિનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે. તેથી પરિપૂર્ણ આત્મદાન કરનાર આવા ભક્તોને સહજ ભાવથી માતા દર્શન થાય છે. #9daysofnavratri #navdurga #sanskrit #navratri #india #festival #dandiya #navratri2023 #navratrifever #maadurga #durgapuja #quotes #NavratriDay6 #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

નવરાત્રિનો પાંચમો દિવસ સ્કંદમાતાના નામે હોય છે. સ્કંદ કુમાર કાર્તિકેયની માતાના કારણે તેમને સ્કંદમાતા નામથી ઓળખવામાં આવ્યા છે. તેઓ કમળના આસન પર બિરાજમાન રહે છે માટે તેમને પદ્માસના પણ કહેવાય છે. કહેવાય છે કે તેમની કૃપાથી મૂઢમાં પણ જીવ આવી જાય છે. સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાના કારણે તેમના ઉપાસક અલૌકિક તેજ અને કાંતિમય બની જાય છે અને તેમની ઉપાસનાથી ભક્તોની બધી ઈચ્છાઓ પૂરી થાય છે. #9daysofnavratri #navdurga #sanskrit #navratri #india #festival #dandiya #navratri2023 #navratrifever #maadurga #durgapuja #quotes #NavratriDay4 #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

ચોથા દિવસે દુર્ગાના ચોથા સ્વરૂપ માઁ કૂષ્માંડાની પૂજા થાય છે. માતાનું આ સ્વરૂપ અત્યંત શાંત, સૌમ્ય અને મોહક છે. તેમને આઠ ભુજાઓ છે, પરિણામે તેમને અષ્ટભુજા કહે છે. તેમના સાત હાથોમાં ક્રમશઃ કમંડળ, ધનુષ, બાણ, કમળ-પુષ્પ, અમૃત કળશ, ચક્ર તથા ગદા છે અને આઠમાં હાથમાં તમામ સિદ્ધિ દેનારી જપ માળા છે. કૂષ્માંડા દેવી સૂર્ય સમાન તેજસ્વી સ્વરૂપ અને એમની આઠ બાજુઓ આપણને કર્મયોગી જીવન અપનાવી ફળ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે. #9daysofnavratri #navdurga #sanskrit #navratri #india #festival #dandiya #navratri2023 #navratrifever #maadurga #durgapuja #quotes #NavratriDay4 #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

નવરાત્રીના તૃતીય દિવસ પર દેવી ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે જેમનો રંગ સોના જેવો તેજસ્વી છે અને ત્રણ આંખો અને દસ હાથ છે અને દરેક હાથમાં જુદા જુદા શસ્ત્ર છે. તેઓ અદ્વૈત શક્તિઓથી રક્ષણ આપે છે અને માતાની કૃપાથી સાધક બળવાન અને નિર્ભય બને છે. #Navratri2023 #Garba #Dandiya #NavratriDay3 #GoddessBrahmacharini #Brahmacharini #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

આજે નવરાત્રીનો બીજો દિવસ છે આજનો દિવસ માં બ્રહ્મચારિણીનો છે. એકદમ શાંત, સૌમ્ય અને મોહક રૂપમાં માં બ્રહ્મચારિણી તેમના ભક્તોના મનમાં શાંતિ, સૌમ્યતા અને ત્યાગ જગાવે છે. માંના આ રૂપને પૂજવાથી વ્યક્તિને તપ, ત્યાગ, વૈરાગ્ય,સદાચાર અને સંયમ જેવા ગુણોની પ્રાપ્તિ થાય છે. જે તેમના જીવનને આગળ લઇ જવામાં મદદરૂપ થાય છે. #Navratri2023 #Garba #Dandiya #NavratriDay2 #GoddessBrahmacharini #Brahmacharini #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત ‘મહા-અસુર શ્રેણી’ (મૃત્યુંજય અને નાગપાશ નવલકથા)ના લેખક પરખ ભટ્ટનો ભારતના નંબર-1 ‘Tri-Host’ પૉડકાસ્ટર અને ટોચના યુટ્યુબર @realhit @realhittalks સાથેનો પહેલો એપિસોડ રીલિઝ થઈ ચૂક્યો છે. તંત્રવિદ્યા પરના આ સુદીર્ઘ અને રોચક એપિસોડને આપ સૌનો પ્રચંડ પ્રતિસાદ સાંપડશે એવી આશા છે. આપના મિત્રો, સગા-વ્હાલાઓ અને સ્વજનો સાથે તેને શેર કરજો. RealHit પર જનારા સર્વપ્રથમ ગુજરાતી લેખક તરીકે ‘નવભારત સાહિત્ય મંદિર’ને પરખ ભટ્ટ માટે અમે આનંદ વ્યક્ત કરીએ છીએ. સાથોસાથ, સમસ્ત ગુજરાતી લેખનજગત માટે આ અત્યંત ગૌરવની ક્ષણ છે. @parakh_bhatt @theshubhamgandhi #realhit #podcast #show #episode #parakhbhatt #parakhom #gujarati #writer #tantra #practitioner #occult #youtube #mythology #history #aghora #omswami #guru #spirituality #spiritual #srividya #shakti #divine #mother #feminine #devi #smashan #cremation

‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત ‘મહા-અસુર શ્રેણી’ (મૃત્યુંજય અને નાગપાશ નવલકથા)ના લેખક પરખ ભટ્ટની ભારતના નંબર-1 પૉડકાસ્ટર અને ટોચના યુટ્યુબર રણવીર અલાહબાદિયા સાથેનો પહેલો એપિસોડ રીલિઝ થઈ ચૂક્યો છે. તંત્રવિદ્યા પરના આ સુદીર્ઘ અને રોચક એપિસોડને આપ સૌનો પ્રચંડ પ્રતિસાદ સાંપડશે એવી આશા સાથે અમે આ એપિસોડની લિંક BIO માં મૂકી રહ્યા છીએ. આપના મિત્રો, સગા-વ્હાલાઓ અને સ્વજનો સાથે તેને શેર કરજો. ‘ધ રણવીર શૉ’ પર જનારા સર્વપ્રથમ ગુજરાતી લેખક તરીકે ‘નવભારત સાહિત્ય મંદિર’ને પરખ ભટ્ટ માટે અમે આનંદ વ્યક્ત કરીએ છીએ. સાથોસાથ, સમસ્ત ગુજરાતી લેખનજગત માટે આ અત્યંત ગૌરવની ક્ષણ છે. @parakh_bhatt @theranveershowpodcast @beerbiceps @ranveerallahbadia #TheRanveerShow #TRS #RanveerAllahbadia #podcast #show #episode #parakhbhatt #parakhom #gujarati #writer #tantra #practitioner #occult #youtube #mythology #history #aghora #beerbiceps #omswami #guru #spirituality #spiritual #srividya #shakti #divine #mother #feminine #devi #smashan #cremation