ચોથા દિવસે દુર્ગાના ચોથા સ્વરૂપ માઁ કૂષ્માંડાની પૂજા થાય છે. માતાનું આ સ્વરૂપ અત્યંત શાંત, સૌમ્ય અને મોહક છે. તેમને આઠ ભુજાઓ છે, પરિણામે તેમને અષ્ટભુજા કહે છે. તેમના સાત હાથોમાં ક્રમશઃ કમંડળ, ધનુષ, બાણ, કમળ-પુષ્પ, અમૃત કળશ, ચક્ર તથા ગદા છે અને આઠમાં હાથમાં તમામ સિદ્ધિ દેનારી જપ માળા છે. કૂષ્માંડા દેવી સૂર્ય સમાન તેજસ્વી સ્વરૂપ અને એમની આઠ બાજુઓ આપણને કર્મયોગી જીવન અપનાવી ફળ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે.
#9daysofnavratri #navdurga #sanskrit #navratri #india #festival #dandiya #navratri2023 #navratrifever #maadurga #durgapuja #quotes #NavratriDay4 #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
ચોથા દિવસે દુર્ગાના ચોથા સ્વરૂપ માઁ કૂષ્માંડાની પૂજા થાય છે. માતાનું આ સ્વરૂપ અત્યંત શાંત, સૌમ્ય અને મોહક છે. તેમને આઠ ભુજાઓ છે, પરિણામે તેમને અષ્ટભુજા કહે છે. તેમના સાત હાથોમાં ક્રમશઃ કમંડળ, ધનુષ, બાણ, કમળ-પુષ્પ, અમૃત કળશ, ચક્ર તથા ગદા છે અને આઠમાં હાથમાં તમામ સિદ્ધિ દેનારી જપ માળા છે. કૂષ્માંડા દેવી સૂર્ય સમાન તેજસ્વી સ્વરૂપ અને એમની આઠ બાજુઓ આપણને કર્મયોગી જીવન અપનાવી ફળ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે. #9daysofnavratri #navdurga #sanskrit #navratri #india #festival #dandiya #navratri2023 #navratrifever #maadurga #durgapuja #quotes #NavratriDay4 #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
Oct 18, 2023