Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

દિપાવલીના પાવન પ્રકાશપર્વ પર ગુજરાતી નવલકથાવિશ્વમાં સીમાચિહ્નરૂપ બની ગયેલી નવલકથા ‘મૃત્યુંજય’ના ખાસ ગિફ્ટ-બૉક્સની જાહેરાત.. ♥️ ભારતવર્ષના સર્વપ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પૌરાણિક રહસ્ય પર લખાયેલી આ બેજોડ નવલકથાને અત્યારસુધીમાં હજારો ગુજરાતી વાચકો વધાવી ચૂક્યા છે. એટલે જ, દિવાળી નિમિત્તે દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ આ પુસ્તક સ્વરૂપે આપના સગા-સંબંધી, મિત્રો અને સ્વજનોને પણ ભેટ-સોગાદરૂપે પ્રાપ્ત થાય એ માટે ‘મૃત્યુંજય’ હવે ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા ગિફ્ટ-બૉક્સના નવા અવતારમાં આપની સમક્ષ પ્રસ્તુત છે. તો ચાલો, આજ વર્ષે હરિ અને હરના મિલન સમી નવલકથા ‘મૃત્યુંજય’નું ગિફ્ટ-બૉક્સ સ્વજનોને ભેટમાં આપીને એમની દિવાળીને યાદગાર બનાવીએ. કોરોનાકાળ બાદ ભાંગી ચૂકેલાં મનોબળને આ પ્રકારની દિવ્ય સોગાદ આપીને ફરી મજબૂત બનાવીએ. ‘મૃત્યુંજય’ ગિફ્ટ-બૉક્સમાં પ્રાપ્ત થનારા આશીર્વાદ: (૧) જેમના ઉપર વિધિવત રીતે પૂજા કરવામાં આવી છે, એવા સિદ્ધ રૂદ્રાક્ષની માળા. (૨) મહાલક્ષ્મી સ્વરૂપ પ્રાણ-પ્રતિષ્ઠિત શ્રી યંત્ર. (૩) ઘર અથવા વાહનની ચાવી સાથે જોડી શકાય તેવું ‘મૃત્યુંજય’ કી-ચેઇન. (૪) પૌરાણિક તામ્રપત્ર. (૫) પાંચ પ્રભાવશાળી વીડિયોના QR Codes ધરાવતું ‘મૃત્યુંજય’નું બૂક-માર્ક. (૬) પરખ ભટ્ટ અને રાજ જાવિયા લિખિત ૫૨૮ પાનાંની દળદાર અને દમદાર નવલકથા ‘મૃત્યુંજય’. અને આ બધું જ એક સરસ મજાના વુડ્ડન-બૉક્સની અંદર વ્યવસ્થિત અને કળાત્મક રીતે ગોઠવાઈને આપના મિત્ર-સ્વજનોના ઘરે પાર્સલ કરી આપવામાં આવશે, જે કુલ રૂપિયા ૨૧૯૯/-માં ખરીદી માટે પ્રાપ્ય છે. ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઇટ પરથી આ બૉક્સનો ઑર્ડર નોંધાવી શકાશે, જેની ફ્રી ડિલીવરી આખા ગુજરાતમાં થઈ શકશે. લિંક અહીં પ્રસ્તુત છે. https://navbharatonline.com/mrityunjay-gift-box.html તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ના પ્રકાશક રોનક શાહના મોબાઇલ નંબર 9825032340 પર ફોન અથવા મેસેજ કરવાથી પણ ગિફ્ટ-બૉક્સ મળી શકશે. તો, સ્વજનોને ભેટમાં આપવા માટે આજે જ ઘરે બેઠાં બૂક કરાવો તમારું ગિફ્ટ-બોક્સ!♥️🙏🏼 નોંધ: ગિફ્ટ-બોક્સની ડિલીવરી તારીખ ૨૫મી ઓક્ટોબરથી ૩૦ ઓક્ટોબરની વચ્ચે આપના દ્વારા લખાવવામાં આવેલાં સરનામે કરી આપવામાં આવશે. Special Thanks: Team ‘FDS: Fortune Designing Studio’

Read More

ટેકનોલોજીએ બ્લ્યૂટૂથ દ્વારા સંચારસંબંધના નાતે લૌકિક રીતે આપણે જોડી તો દીધા. કર્ણસંબંધો ફક્ત કાન દ્વારા સાંભળી તો શકાયા પણ હૃદય સુધીના તેના સિગ્નલો ટૂંકા પડ્યા. માવનીય સંબંધો ફક્ત કાનરસિયા સંબંધો સુધી સિમિત નથી રહ્યા, તેને તો હૃદયને ઝંકૃત કરતા સંબંધો સાથે નાતો છે. માણસ સ્વાર્થ થકી આત્માનું અનૌરસ સંતાન બની રહે તે આજના સમયનો સૌથી મોટો જીવહ્રાસ છે. તેને તો પલ-હર-પલ હૃદયથી જોડાવું ગમે. બહુશ્રુત લેખક અંકિત ત્રિવેદીએ ‘બ્લ્યૂટૂથ’ના માધ્યમથી અક્ષરના ઉત્સવમાં માનવીય-સંબંધોને ઝબોળ્યા છે. કહે છે ને કે – ‘અમો બંનેની હસ્તી પર મને છે એટલી શ્રદ્ધા, કસમ ખાઇ નથી શકતો કે ખવડાવી નથી શકતો....’ તે પછી સપનાંને હૃદયના ખૂણે ભંડકારવા એક નવું લિટરેચર સિગ્નલ બ્લ્યૂટૂથ દ્વારા મળ્યું કે – ‘ કાલે કદાચ હું નહીં હોઉં, મારા ઓશિકાની નીચે, રાખેલાં સપનાંઓની જાણ કોઇને નહીં થાય. એ સપનાંઓ મારી સાથે જ બળીને રાખ થઇ જશે....’ - માધ્યમ ગમે તે હોય દિલને સ્પર્શી જાય તેવા અક્ષરવૈભવથી હૃદય નવપલ્લવિત તો બની જ જશે. તો આવો, આ બ્લ્યૂટૂથ (ઓફબીટ શ્રેણી – ભાગઃ 8) રોજબરોજના જવાબો ઝીલતું કનેક્શન – પુસ્તક અંકિત ત્રિવેદી લઇને આવ્યા છે. આ પુસ્તકની આઠમી શ્રેણી જ વાચકોની સાથેના ફુલ ટાવર-કનેક્શનની ખાત્રી આપે છે. આપ પણ તેની સાથે જોડાવો. બ્લ્યૂટૂથ વગર પણ સંવેદનાઓ ઝીલાશે. આજે જ વાંચો-વંચાવો. પ્રિય સ્વજનોને પુસ્તક ભેટ આપો. પ્રિયપાત્રોને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ ભેટ આપો છો તો સાથે આ વિકલ્પને પણ ભૂલતા નહી. આ જ તો LOVE-ONE માટેની સૌથી યાદગાર GIFT બની રહેશે. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સને ત્યાં ઉપલબ્ધ છે. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર અત્યારેજ ક્લિક કરો અને મેળવો 10% વળતર. https://bit.ly/3lW47LF #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

બાળપણથી જ જે વાર્તા કહી વ્યવહાર શીખવાડે, વ્હાલ કરી વિશ્વાસ વધારે પણ ખાસ વાચન થકી આખાય વ્યક્તિત્વને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરેને તે એટલે મા. #વ્હાલસાથેવાચન #MothersDayGift #MothersDay #MothersDay2018 #HappyMothersDay #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

આવી અદભુત ભેટ ચોક્કસ પ્રશંસાપાત્ર બની રહેશે. #વ્હાલસાથેવાચન #MothersDayGift #MothersDay #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

આ વર્ષે એકાદ પ્રયત્ન આવો પણ કરી શકાય. #વ્હાલસાથેવાચન #MothersDayGift #MothersDay #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

કદાચ આનાથી સારી ભેટ બીજી કોઈ ન હોઈ શકે. #વ્હાલસાથેવાચન #MothersDayGift #MothersDay #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

ચાલો, #નૂતનવર્ષેનવુંવાચન" ના વિચારને આવકારીએ... #DiwaliGifts #DiwaliGifting #CorporateGifts #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

હાસ્ય અને હૈયાને મધ્યમાં રાખી હળીમળીને પ્રેમપૂર્વક ઉજવાતો ઉત્સવ એટલે "રક્ષાબંધન"... #RakhiGifts #RakhshaBandhan #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

ચાલો, આ "બળેવ"ને કંઇક અનોખી જ રીતે ઉજવીયે... #RakhiGifts #RakhshaBandhan #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers