
સિલ્વર લાઇનિંગઃ ગુજરાતમાં ઝાંખી
જયંતી એસ. રવિ, 85.00
જયંતી એસ. રવિ ગુજરાત સરકારના ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન છે. તેમણે ગુજરાતમાં અનેક સ્થળોનો પ્રવાસ કર્યો છે ગુજરાત સરકારના કાર્યાર્થે પણ તેઓ આ સ્થળે ગયા છે. ત્યાંના લોકો સાથેની વાતચીત અને સંવેદનને આ પુસ્તકમાં ખૂબ જ સારી રીતે આ પુસ્તકમાં આલેખવામાં આવ્યા છે. માત્ર સરકારી દસ્તાવેજની રીતે નહીં, પણ અંગત સંવેદનને સ્પર્શતું આ પુસ્તક વાંચી શકાય તેવું છે.
Call on 9825032340 for queries!
#NavbharatSahityaMandir #Books #Reading
સિલ્વર લાઇનિંગઃ ગુજરાતમાં ઝાંખી જયંતી એસ. રવિ, 85.00 જયંતી એસ. રવિ ગુજરાત સરકારના ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન છે. તેમણે ગુજરાતમાં અનેક સ્થળોનો પ્રવાસ કર્યો છે ગુજરાત સરકારના કાર્યાર્થે પણ તેઓ આ સ્થળે ગયા છે. ત્યાંના લોકો સાથેની વાતચીત અને સંવેદનને આ પુસ્તકમાં ખૂબ જ સારી રીતે આ પુસ્તકમાં આલેખવામાં આવ્યા છે. માત્ર સરકારી દસ્તાવેજની રીતે નહીં, પણ અંગત સંવેદનને સ્પર્શતું આ પુસ્તક વાંચી શકાય તેવું છે. Call on 9825032340 for queries! #NavbharatSahityaMandir #Books #Reading
May 18, 2016