
ડોક્ટરની ડાયરી ભા.8લેખકઃ ડો. શરદ ઠાકર, કિંમતઃ200.00ડો.
શરદ ઠાકરની કલમે ડોક્ટરની ડાયરી દ્વારા ગુજરાતી વાચકોની નાડીના ધબકારાને બરોબર પારખ્યા છે. આ પુસ્તક ડોક્ટરની ડાયરીની શ્રેણીનું આઠમું પુસ્તક છે. આ શ્રેણીએ વાચકોનો ભરપૂર પ્રેમ મેળવ્યો છે. વાચકો આજે પણ ડોક્ટરની ડાયરીમાંની વાર્તાઓના દિવાના છે. આ પુસ્તક દરેક વાચકને ગમશે જ. તેમાં કોઈ બે મત નથી.
Call on 9825032340 for queries!
#NavbharatSahityaMandir #Books #Reading
ડોક્ટરની ડાયરી ભા.8લેખકઃ ડો. શરદ ઠાકર, કિંમતઃ200.00ડો. શરદ ઠાકરની કલમે ડોક્ટરની ડાયરી દ્વારા ગુજરાતી વાચકોની નાડીના ધબકારાને બરોબર પારખ્યા છે. આ પુસ્તક ડોક્ટરની ડાયરીની શ્રેણીનું આઠમું પુસ્તક છે. આ શ્રેણીએ વાચકોનો ભરપૂર પ્રેમ મેળવ્યો છે. વાચકો આજે પણ ડોક્ટરની ડાયરીમાંની વાર્તાઓના દિવાના છે. આ પુસ્તક દરેક વાચકને ગમશે જ. તેમાં કોઈ બે મત નથી. Call on 9825032340 for queries! #NavbharatSahityaMandir #Books #Reading
Apr 18, 2016