
ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનાં જન્મ દિવસ 5મી સપ્ટેમ્બરને ભલે શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિમાં ગુરુનો ખૂબ જ મહિમા છેઆ સમાજનું ઘડતર કરનાર અને સમાજને સુરક્ષિત રાખવામાં મોટામાં મોટો ફાળો હોય તો એક શિક્ષકનો છે. આજનો દરેક વિદ્યાર્થી ભવિષ્યનો નાગરિક છે. તે સમગ્ર દેશનો આધાર સ્તંભ છે. તે ઈમારતનો એક પાયો છે. એ પાયાને મજબૂત કરવાનું કામ શિક્ષક કરે છે. તેઓ ઈમારતનું પાકું ચણતર કરી તેને કદી ડગવા દેતા નથી.
” ક્ષણે ક્ષણે જે નવું શીખવે એનું નામ શિક્ષણ.
જે માતૃહૃદય રાખીને શીખવે એનું નામ શિક્ષક.”
ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનાં જન્મ દિવસ 5મી સપ્ટેમ્બરને ભલે શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિમાં ગુરુનો ખૂબ જ મહિમા છેઆ સમાજનું ઘડતર કરનાર અને સમાજને સુરક્ષિત રાખવામાં મોટામાં મોટો ફાળો હોય તો એક શિક્ષકનો છે. આજનો દરેક વિદ્યાર્થી ભવિષ્યનો નાગરિક છે. તે સમગ્ર દેશનો આધાર સ્તંભ છે. તે ઈમારતનો એક પાયો છે. એ પાયાને મજબૂત કરવાનું કામ શિક્ષક કરે છે. તેઓ ઈમારતનું પાકું ચણતર કરી તેને કદી ડગવા દેતા નથી. ” ક્ષણે ક્ષણે જે નવું શીખવે એનું નામ શિક્ષણ. જે માતૃહૃદય રાખીને શીખવે એનું નામ શિક્ષક.”
Sep 05, 2013