
આંસુનાં તોરણ
વજુ કોટક, કિંમત : 400.00
આંસુના તોરણ વજુ કોટકની જાણીતી નવલકથા છે. આ નવલકથા ચિત્રલેખામાં હપ્તાવાર પ્રગટ થઈ હતી અને ખૂબ જ લોકપ્રિય થઈ હતી. તેની કથા વાચકોના આંખમાં પણ ક્યારેક આંસુ લાવે તેવી સંવેદનશીલ છે. અત્યાર સુધીમાં આ નવલકથાની અનેક કોપી વેચાઈ ચૂકી છે.
Call on 9825032340 for queries!
#NavbharatSahityaMandir #Books #Reading
આંસુનાં તોરણ વજુ કોટક, કિંમત : 400.00 આંસુના તોરણ વજુ કોટકની જાણીતી નવલકથા છે. આ નવલકથા ચિત્રલેખામાં હપ્તાવાર પ્રગટ થઈ હતી અને ખૂબ જ લોકપ્રિય થઈ હતી. તેની કથા વાચકોના આંખમાં પણ ક્યારેક આંસુ લાવે તેવી સંવેદનશીલ છે. અત્યાર સુધીમાં આ નવલકથાની અનેક કોપી વેચાઈ ચૂકી છે. Call on 9825032340 for queries! #NavbharatSahityaMandir #Books #Reading
Nov 10, 2016