
"ભારતના બદલાવની મહાગાથા"
રાજદીપ સરદેસાઈ, 400.00
આ પુસ્તક નેશનલ બેસ્ટસેલર છે. તેને જાણીતા પત્રકાર રાજદીપ સરદેસાઈએ લખ્યું છે. આ પુસ્તક વિશે હિન્દુસ્તાન ટાઇમ્સ લખે છે કે- નિષ્પક્ષ અને નિખાલસ... અને સહુને ગમી જાય એવો અવિવેક પણ ખરો.' તો વળી ઇન્ડિયન એક્સપ્રેસ જણાવે છે કે- ભવ્ય... ભારતીય રાજકારણને સમજવા માંગતા અથવા પોતે સમજી ચૂક્યા છે એવું માનતા લોકોએ ફરજિયાત વાંચવું જોઈએ...
Call on 9825032340 for queries!
#NavbharatSahityaMandir #Books #Reading
"ભારતના બદલાવની મહાગાથા" રાજદીપ સરદેસાઈ, 400.00 આ પુસ્તક નેશનલ બેસ્ટસેલર છે. તેને જાણીતા પત્રકાર રાજદીપ સરદેસાઈએ લખ્યું છે. આ પુસ્તક વિશે હિન્દુસ્તાન ટાઇમ્સ લખે છે કે- નિષ્પક્ષ અને નિખાલસ... અને સહુને ગમી જાય એવો અવિવેક પણ ખરો.' તો વળી ઇન્ડિયન એક્સપ્રેસ જણાવે છે કે- ભવ્ય... ભારતીય રાજકારણને સમજવા માંગતા અથવા પોતે સમજી ચૂક્યા છે એવું માનતા લોકોએ ફરજિયાત વાંચવું જોઈએ... Call on 9825032340 for queries! #NavbharatSahityaMandir #Books #Reading
Jun 16, 2016