
શ્રદ્ધા સુમન
મીરાં ભટ્ટ, 200.00
આ પુસ્તકમાં મીરાં ભટ્ટે ભારતના મહાન લોકોની મહાન વાતોને પોતાના લેખામાં વર્ણવી છે. હળવી છતા ગંભીર શૈલીમાં લકાયેલા આ લેખો કોઈ પણ વાચકને ચિંતન મનન કરવા પ્રેરે તેવા છે. શ્રદ્ધા સુમન દ્વારા મીરાં ભટ્ટે વાચકોના મનમાં મીરાં ભટ્ટે શ્રદ્ધા જગવી છે. આ પુસ્તક વાચકોને વાંચવું ગમે તેવું છે અને ભેટમાં આપવું પણ ગમે તેવું છે.
Call on 9825032340 for queries!
#NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
શ્રદ્ધા સુમન મીરાં ભટ્ટ, 200.00 આ પુસ્તકમાં મીરાં ભટ્ટે ભારતના મહાન લોકોની મહાન વાતોને પોતાના લેખામાં વર્ણવી છે. હળવી છતા ગંભીર શૈલીમાં લકાયેલા આ લેખો કોઈ પણ વાચકને ચિંતન મનન કરવા પ્રેરે તેવા છે. શ્રદ્ધા સુમન દ્વારા મીરાં ભટ્ટે વાચકોના મનમાં મીરાં ભટ્ટે શ્રદ્ધા જગવી છે. આ પુસ્તક વાચકોને વાંચવું ગમે તેવું છે અને ભેટમાં આપવું પણ ગમે તેવું છે. Call on 9825032340 for queries! #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
Jun 10, 2017