તુષાર દવેના જન્મદિન નિમિત્તે હમ્બોના કોમ્બો પર જમ્બો ઓફર જેમની કલમમાં તીર જેવી ધાર છે, અને જેમના વિષયવસ્તુમાં ચૂંટણીથી લઈને ચટણી સુધી... ફાંદથી લઈને ફ્રેન્ડઝોન સુધી.... વઘારેલા ભાતથી લઈને ભૂત સુધી.... અને પ્રેમરસથી લઈને સોમરસ સુધીની એક્સટ્રા વાઇડરેન્જનું વિષય વૈવિધ્ય જોવા મળે છે. એવા લેખક-પત્રકાર તુષાર દવેના જન્મદિન નિમિત્તે 20 મેથી એક સપ્તાહ સુધી એમના દ્વારા લખાયેલ હાસ્યલેખની હળવીફુલ હમ્બો હમ્બો સિરીઝ પર મેળવો ભારેખમ વળતર !!! જી હા! તુષાર દવેના પુસ્તકોના કોમ્બો પર 25 ટકાનું વળતર ત્રણેય પુસ્તક મળશે માત્ર 304 રૂપિયામાં... ગુજરાતી ભાષામાં ગંભીરતાપૂર્વક હાસ્ય લખનારા જૂજ લેખકોમાંના એક એવા યુવા પત્રકાર તુષાર દવે લિખિત 'હમ્બો હમ્બો' સિરિઝના ત્રણેય પુસ્તકોના લાલ, પીળો, વાદળી 3 મૂળભૂત રંગોનું કોમ્બિનેશન ધરાવતા કવરપેજ બહુ જ સૂચક છે. માત્ર સામાન્ય વાચક જ નહીં, પણ હાસ્યલેખન ક્ષેત્રે આગળ વધવા માંગતા વિદ્યાર્થીઓને પણ લેખન અંગેની મૂળભૂત બાબતો શીખવા મળે એવા લેખોનું સંકલન ધરાવતી હમ્બો સિરીઝ કોઈ લેખન શિબિરથી જરાય કમ નથી. પર્સનલ પીડાનું ય પર્ફોમન્સ બનાવી નાખનાર ક્રિએટિવ જીવના ક્રિએશનને આજના સપરમાં દિવસે નવભારત સાહિત્ય મંદિર પોંખવા જઇ રહ્યું છે ત્યારે આપ સૌ પણ એમની "હમ્બગ" વાતોને વધાવી લઈને જન્મ દિવસની શુભેચ્છાઓ જરૂરથી પાઠવજો. નવભારત સાહિત્ય મંદિરની વેબસાઈટ પર આ સ્કિમ મુકાઈ છે. એના પર ક્લિક કરીને આ ઓફરનો લાભ મેળવી શકાશે. એ સિવાય આમાં આપેલા નંબર પર કોલ કરીને પણ ઓર્ડર કરી શકાશે. આજે જ વસાવો : https://bit.ly/41RI1P2

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

તુષાર દવેના જન્મદિન નિમિત્તે હમ્બોના કોમ્બો પર જમ્બો ઓફર

જેમની કલમમાં તીર જેવી ધાર છે,
અને જેમના વિષયવસ્તુમાં
ચૂંટણીથી લઈને ચટણી સુધી...
ફાંદથી લઈને ફ્રેન્ડઝોન સુધી....
વઘારેલા ભાતથી લઈને ભૂત સુધી....
અને
પ્રેમરસથી લઈને સોમરસ સુધીની એક્સટ્રા વાઇડરેન્જનું વિષય વૈવિધ્ય જોવા મળે છે.
એવા લેખક-પત્રકાર તુષાર દવેના જન્મદિન નિમિત્તે 20 મેથી એક સપ્તાહ સુધી એમના દ્વારા લખાયેલ હાસ્યલેખની હળવીફુલ હમ્બો હમ્બો સિરીઝ પર મેળવો ભારેખમ વળતર !!!

જી હા!
તુષાર દવેના પુસ્તકોના કોમ્બો પર 25 ટકાનું વળતર
ત્રણેય પુસ્તક મળશે માત્ર 304 રૂપિયામાં...

ગુજરાતી ભાષામાં ગંભીરતાપૂર્વક હાસ્ય લખનારા જૂજ લેખકોમાંના એક એવા યુવા પત્રકાર તુષાર દવે લિખિત 'હમ્બો હમ્બો' સિરિઝના ત્રણેય પુસ્તકોના લાલ, પીળો, વાદળી 3 મૂળભૂત રંગોનું કોમ્બિનેશન ધરાવતા કવરપેજ બહુ જ સૂચક છે. માત્ર સામાન્ય વાચક જ નહીં, પણ હાસ્યલેખન ક્ષેત્રે આગળ વધવા માંગતા વિદ્યાર્થીઓને પણ લેખન અંગેની મૂળભૂત બાબતો શીખવા મળે એવા લેખોનું સંકલન ધરાવતી હમ્બો સિરીઝ કોઈ લેખન શિબિરથી જરાય કમ નથી. પર્સનલ પીડાનું ય પર્ફોમન્સ બનાવી નાખનાર ક્રિએટિવ જીવના ક્રિએશનને આજના સપરમાં દિવસે નવભારત સાહિત્ય મંદિર પોંખવા જઇ રહ્યું છે ત્યારે આપ સૌ પણ એમની "હમ્બગ" વાતોને વધાવી લઈને જન્મ દિવસની શુભેચ્છાઓ જરૂરથી પાઠવજો.

નવભારત સાહિત્ય મંદિરની વેબસાઈટ પર આ સ્કિમ મુકાઈ છે. એના પર ક્લિક કરીને આ ઓફરનો લાભ મેળવી શકાશે. એ સિવાય આમાં આપેલા નંબર પર કોલ કરીને પણ ઓર્ડર કરી શકાશે.

આજે જ વસાવો : https://bit.ly/41RI1P2

#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

તુષાર દવેના જન્મદિન નિમિત્તે હમ્બોના કોમ્બો પર જમ્બો ઓફર જેમની કલમમાં તીર જેવી ધાર છે, અને જેમના વિષયવસ્તુમાં ચૂંટણીથી લઈને ચટણી સુધી... ફાંદથી લઈને ફ્રેન્ડઝોન સુધી.... વઘારેલા ભાતથી લઈને ભૂત સુધી.... અને પ્રેમરસથી લઈને સોમરસ સુધીની એક્સટ્રા વાઇડરેન્જનું વિષય વૈવિધ્ય જોવા મળે છે. એવા લેખક-પત્રકાર તુષાર દવેના જન્મદિન નિમિત્તે 20 મેથી એક સપ્તાહ સુધી એમના દ્વારા લખાયેલ હાસ્યલેખની હળવીફુલ હમ્બો હમ્બો સિરીઝ પર મેળવો ભારેખમ વળતર !!! જી હા! તુષાર દવેના પુસ્તકોના કોમ્બો પર 25 ટકાનું વળતર ત્રણેય પુસ્તક મળશે માત્ર 304 રૂપિયામાં... ગુજરાતી ભાષામાં ગંભીરતાપૂર્વક હાસ્ય લખનારા જૂજ લેખકોમાંના એક એવા યુવા પત્રકાર તુષાર દવે લિખિત 'હમ્બો હમ્બો' સિરિઝના ત્રણેય પુસ્તકોના લાલ, પીળો, વાદળી 3 મૂળભૂત રંગોનું કોમ્બિનેશન ધરાવતા કવરપેજ બહુ જ સૂચક છે. માત્ર સામાન્ય વાચક જ નહીં, પણ હાસ્યલેખન ક્ષેત્રે આગળ વધવા માંગતા વિદ્યાર્થીઓને પણ લેખન અંગેની મૂળભૂત બાબતો શીખવા મળે એવા લેખોનું સંકલન ધરાવતી હમ્બો સિરીઝ કોઈ લેખન શિબિરથી જરાય કમ નથી. પર્સનલ પીડાનું ય પર્ફોમન્સ બનાવી નાખનાર ક્રિએટિવ જીવના ક્રિએશનને આજના સપરમાં દિવસે નવભારત સાહિત્ય મંદિર પોંખવા જઇ રહ્યું છે ત્યારે આપ સૌ પણ એમની "હમ્બગ" વાતોને વધાવી લઈને જન્મ દિવસની શુભેચ્છાઓ જરૂરથી પાઠવજો. નવભારત સાહિત્ય મંદિરની વેબસાઈટ પર આ સ્કિમ મુકાઈ છે. એના પર ક્લિક કરીને આ ઓફરનો લાભ મેળવી શકાશે. એ સિવાય આમાં આપેલા નંબર પર કોલ કરીને પણ ઓર્ડર કરી શકાશે. આજે જ વસાવો : https://bit.ly/41RI1P2 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Let's Connect

sm2p0