
સવા ફૂટની સ્ટોરી
અશોક દવે, કિંમતઃ 160.00
અશોક દવેનું આ પુસ્તક માત્ર સવા ફૂટની સ્ટોરી પૂરતું મર્યાદિત નથી. તે વાચકોના હૈયાને સવા સો ફૂટ ઊંચું હાસ્ય પીરસે છે. બુધવારની બપોરના લેખોનું આ પુસ્તક વાંચીને તમારા ચહેરા પર અનેક વાર હાસ્ય આવશે. એ પણ સવા સો ફૂટ ઊંચું હાસ્ય. રોજબરોજની વાતોમાંથી ઉપસી આવતું આ હાસ્ય તેમને ખૂબ જ ગમશે.
Call on 9825032340 for queries!
#NavbharatSahityaMandir #Books #Reading
સવા ફૂટની સ્ટોરી અશોક દવે, કિંમતઃ 160.00 અશોક દવેનું આ પુસ્તક માત્ર સવા ફૂટની સ્ટોરી પૂરતું મર્યાદિત નથી. તે વાચકોના હૈયાને સવા સો ફૂટ ઊંચું હાસ્ય પીરસે છે. બુધવારની બપોરના લેખોનું આ પુસ્તક વાંચીને તમારા ચહેરા પર અનેક વાર હાસ્ય આવશે. એ પણ સવા સો ફૂટ ઊંચું હાસ્ય. રોજબરોજની વાતોમાંથી ઉપસી આવતું આ હાસ્ય તેમને ખૂબ જ ગમશે. Call on 9825032340 for queries! #NavbharatSahityaMandir #Books #Reading
Jun 30, 2016