
આ શનિવારે 16 તારીખે આપણે સંબંધોના સૂત્રે બંધાઈશું અને રિલેશનને વધારે ગાઢ કેવી રીતે કરી શકાય તે અંગે રિલેસન પણ સાથે મળીને જ કરીશું. આ લેસન કરતાં પહેલાં અહીંયાથી દરરોજ અલગ અલગ મુદ્દે સવાલો આપની સામે મૂકતા રહીશું. જેના ઉપર શુક્રવાર સુધી ચર્ચા ચાલશે. આ ચર્ચા દરમિયાન જોડાનારા વાચકો, સહભાગીઓ અને સાહિત્ય રસિકોમાંથી બે લોકોને નવભારત સાહિત્ય મંદિર તરફથી ભેટ સ્વરૂપે રિલેશનના રિ-લેસન પુસ્તક લેખક રવિ ઈલા ભટ્ટના ઓટોગ્રાફ સાથે આપવામાં આવશે. કર્મા ફાઉન્ડેશન અને ગુજરાતી બુક ક્લબ દ્વારા આપને સાહિત્યનો રસાસ્વાદ તો કરાવાશે જ.
#NavbharatSahityaMandir #Reading #Books
આ શનિવારે 16 તારીખે આપણે સંબંધોના સૂત્રે બંધાઈશું અને રિલેશનને વધારે ગાઢ કેવી રીતે કરી શકાય તે અંગે રિલેસન પણ સાથે મળીને જ કરીશું. આ લેસન કરતાં પહેલાં અહીંયાથી દરરોજ અલગ અલગ મુદ્દે સવાલો આપની સામે મૂકતા રહીશું. જેના ઉપર શુક્રવાર સુધી ચર્ચા ચાલશે. આ ચર્ચા દરમિયાન જોડાનારા વાચકો, સહભાગીઓ અને સાહિત્ય રસિકોમાંથી બે લોકોને નવભારત સાહિત્ય મંદિર તરફથી ભેટ સ્વરૂપે રિલેશનના રિ-લેસન પુસ્તક લેખક રવિ ઈલા ભટ્ટના ઓટોગ્રાફ સાથે આપવામાં આવશે. કર્મા ફાઉન્ડેશન અને ગુજરાતી બુક ક્લબ દ્વારા આપને સાહિત્યનો રસાસ્વાદ તો કરાવાશે જ. #NavbharatSahityaMandir #Reading #Books
Sep 11, 2017