
ગલગોટા
વજુ કોટક, 150.00
ગલગોટા વજુ કોટકની વાર્તાઓનું પુસ્તક છે. અહીં તેમની ટૂંકી છતાં ચોટદાર કથાઓ સંગ્રહાયેલી છે. જેમ ઘરના દ્વાર કે ટોડલા પર ગલગોટા શોભતા હોય છે, તેમ વાચકોના હૈયાના દ્વારા પર પણ આ કથાઓ ગલગોટાની જેમ શોભી રહેશે.
Call on 9825032340 for queries!
#NavbharatSahityaMandir #Books #Reading
ગલગોટા વજુ કોટક, 150.00 ગલગોટા વજુ કોટકની વાર્તાઓનું પુસ્તક છે. અહીં તેમની ટૂંકી છતાં ચોટદાર કથાઓ સંગ્રહાયેલી છે. જેમ ઘરના દ્વાર કે ટોડલા પર ગલગોટા શોભતા હોય છે, તેમ વાચકોના હૈયાના દ્વારા પર પણ આ કથાઓ ગલગોટાની જેમ શોભી રહેશે. Call on 9825032340 for queries! #NavbharatSahityaMandir #Books #Reading
Aug 31, 2016