
ગુરડ મહાપુરાણ ભા. 1-2, સં. મહાદેવ ધોરિયાણી, 1000.00
શ્રી ગરુડ મહાપુરાણ એ પ્રાચીન સંસ્કૃતનો એક મહત્ત્વનો ગ્રંથ છે. તે ગ્રંથના રચયિતા મહર્ષિ વેદવ્યાસ છે. જેમણે મહાભારતનું પણ સર્જન કર્યું છે. આ પુસ્તકમાં ગરુડ મહાપુરાણના સંસ્કૃત શ્લોક અને તેમની કથાનો ગુજરાતી રસાસ્વાદ છે. આ કથા પ્રાચીન ગ્રંથના અભ્યાસુઓ અને વાચકોને એક ખૂબ મહત્ત્વનું વાંચનભાથું પૂરું પાડી શકે તેમ છે.
Call on 9825032340 for queries!
#NavbharatSahityaMandir #Books #Reading
ગુરડ મહાપુરાણ ભા. 1-2, સં. મહાદેવ ધોરિયાણી, 1000.00 શ્રી ગરુડ મહાપુરાણ એ પ્રાચીન સંસ્કૃતનો એક મહત્ત્વનો ગ્રંથ છે. તે ગ્રંથના રચયિતા મહર્ષિ વેદવ્યાસ છે. જેમણે મહાભારતનું પણ સર્જન કર્યું છે. આ પુસ્તકમાં ગરુડ મહાપુરાણના સંસ્કૃત શ્લોક અને તેમની કથાનો ગુજરાતી રસાસ્વાદ છે. આ કથા પ્રાચીન ગ્રંથના અભ્યાસુઓ અને વાચકોને એક ખૂબ મહત્ત્વનું વાંચનભાથું પૂરું પાડી શકે તેમ છે. Call on 9825032340 for queries! #NavbharatSahityaMandir #Books #Reading
Dec 28, 2016