નિષ્ફળતા એસીવાળી લક્ઝરી કારમાં મહાલતી હોય અને સફળતા સામાન્ય ઑટો રિક્ષામાં વાગતા ‘દેખા હૈ પહેલી બાર, સાજન કી આંખો મેં પ્યાર’માં પણ સંભળાતી હોય એવું બની શકે! સફળતા મેળવવાના રસ્તાઓ, કિમીયાઓ, તરિકાઓ, વગેરે વિશેના ડઝનો પુસ્તકો બજારમાં ઉપલબ્ધ છે. તે લખનારાઓ ઑલમોસ્ટ લોકોએ પોતે ઈચ્છે છે તેવી સફળતા આજ સુધી પ્રાપ્ત નથી કરી! સફળતા સંતોષમાં છે, કમાયેલા પૈસા અને લોકપ્રિયતામાં નથી. તમે માર્ક કરજો, પૈસાદાર માણસો સફળ જ હોય કે સફળ માણસો પૈસાદાર જ હોય તે જરૂરી નથી હોતું. અચાનક રાજકારણમાં આવીને કે સોદા કરીને કે કોઠાકબાળા કરીને ઝટ પૈસા કમાઈ ચૂકેલો માણસ પોતાની જાતને સફળ માનતો હશે, તે છે નહીં. સફળતા કામ દરમિયાન આવતી મજામાંથી મળે છે! અંજારથી સોમનાથ જવાનું હોય ત્યારે મહાદેવના દર્શને જતી વખતેની જર્નીમાં જે આનંદ આવે છે તેની મજા છે. દર્શન તો મંજિલ છે, તેની તો મજા છે જ, પણ જલસો સફરમાં છે. ~ પાર્થ દવે (‘લબાલબ’માંથી) @parthdave21 આજે જ બૂક કરાવો ‘લબાલબ’. એડવાન્સ બૂકિંગ લિંકઃ https://navbharatonline.com/labalab-aksharatva-part-2.html

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

નિષ્ફળતા એસીવાળી લક્ઝરી કારમાં મહાલતી હોય અને સફળતા સામાન્ય ઑટો રિક્ષામાં વાગતા ‘દેખા હૈ પહેલી બાર, સાજન કી આંખો મેં પ્યાર’માં પણ સંભળાતી હોય એવું બની શકે! સફળતા મેળવવાના રસ્તાઓ, કિમીયાઓ, તરિકાઓ, વગેરે વિશેના ડઝનો પુસ્તકો બજારમાં ઉપલબ્ધ છે. તે લખનારાઓ ઑલમોસ્ટ લોકોએ પોતે ઈચ્છે છે તેવી સફળતા આજ સુધી પ્રાપ્ત નથી કરી! સફળતા સંતોષમાં છે, કમાયેલા પૈસા અને લોકપ્રિયતામાં નથી. તમે માર્ક કરજો, પૈસાદાર માણસો સફળ જ હોય કે સફળ માણસો પૈસાદાર જ હોય તે જરૂરી નથી હોતું. અચાનક રાજકારણમાં આવીને કે સોદા કરીને કે કોઠાકબાળા કરીને ઝટ પૈસા કમાઈ ચૂકેલો માણસ પોતાની જાતને સફળ માનતો હશે, તે છે નહીં. સફળતા કામ દરમિયાન આવતી મજામાંથી મળે છે! અંજારથી સોમનાથ જવાનું હોય ત્યારે મહાદેવના દર્શને જતી વખતેની જર્નીમાં જે આનંદ આવે છે તેની મજા છે. દર્શન તો મંજિલ છે, તેની તો મજા છે જ, પણ જલસો સફરમાં છે.

~ પાર્થ દવે (‘લબાલબ’માંથી)
@parthdave21

આજે જ બૂક કરાવો ‘લબાલબ’.

એડવાન્સ બૂકિંગ લિંકઃ

https://navbharatonline.com/labalab-aksharatva-part-2.html

નિષ્ફળતા એસીવાળી લક્ઝરી કારમાં મહાલતી હોય અને સફળતા સામાન્ય ઑટો રિક્ષામાં વાગતા ‘દેખા હૈ પહેલી બાર, સાજન કી આંખો મેં પ્યાર’માં પણ સંભળાતી હોય એવું બની શકે! સફળતા મેળવવાના રસ્તાઓ, કિમીયાઓ, તરિકાઓ, વગેરે વિશેના ડઝનો પુસ્તકો બજારમાં ઉપલબ્ધ છે. તે લખનારાઓ ઑલમોસ્ટ લોકોએ પોતે ઈચ્છે છે તેવી સફળતા આજ સુધી પ્રાપ્ત નથી કરી! સફળતા સંતોષમાં છે, કમાયેલા પૈસા અને લોકપ્રિયતામાં નથી. તમે માર્ક કરજો, પૈસાદાર માણસો સફળ જ હોય કે સફળ માણસો પૈસાદાર જ હોય તે જરૂરી નથી હોતું. અચાનક રાજકારણમાં આવીને કે સોદા કરીને કે કોઠાકબાળા કરીને ઝટ પૈસા કમાઈ ચૂકેલો માણસ પોતાની જાતને સફળ માનતો હશે, તે છે નહીં. સફળતા કામ દરમિયાન આવતી મજામાંથી મળે છે! અંજારથી સોમનાથ જવાનું હોય ત્યારે મહાદેવના દર્શને જતી વખતેની જર્નીમાં જે આનંદ આવે છે તેની મજા છે. દર્શન તો મંજિલ છે, તેની તો મજા છે જ, પણ જલસો સફરમાં છે. ~ પાર્થ દવે (‘લબાલબ’માંથી) @parthdave21 આજે જ બૂક કરાવો ‘લબાલબ’. એડવાન્સ બૂકિંગ લિંકઃ https://navbharatonline.com/labalab-aksharatva-part-2.html

Let's Connect

sm2p0