
સમયને પેલે પારની અનુભૂતિ જેવું નાટક," એકલા ચાલો રે..."
ગુજરાતી ભાષામાં પહેલી વાર આવી સંગીતમય અને રસપ્રદ રજૂઆત.
નાટકમાં મૃત્યુ પામેલી કાજલ ઓઝા વૈદ્ય, સ્વર્ગમાં પહોંચે છે ત્યાં એની મુલાકાત થાય છે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર સાથે. કાજલ ઓઝા વૈદ્ય અને કવિવર રવીન્દ્રનાથ ટાગોર વચ્ચે ત્યાં સંવાદ રચાય છે. સંવાદમાંથી સર્જાય છે મતભેદ, વિચારભેદ. અહીં નાટકમાં સાથે ટાગોર લિખિત વાર્તાના પાત્રો, અને કાજલ ઓઝા વૈદ્યના પાત્રો કલ્પનાની દિવાલ ઓળંગીને રંગમંચ ઉપર પ્રગટ થાય છે.
આ નવતર પ્રયોગ બદલ નવભારત સાહિત્ય મંદિર દેવાંગી જોશીને તથા કાજલ ઓઝા વૈદ્યને અભિનંદન પાઠવે છે. તથા નાટક ખુબ કીર્તિ પ્રાપ્ત કરી ખુબ શો કરે શુભભાવના વ્યક્ત કરે છે.
નાટકના પ્રથમ પ્રયોગનો હિસ્સો બનવા આપ બુક માય શો ઉપરથી બુકીંગ કરાવી શકો છો.
પ્રથમ પ્રયોગ : 9મી જૂન
સ્થળ : ઠાકોરભાઈ દેસાઈ હોલ, અમદાવાદ
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
સમયને પેલે પારની અનુભૂતિ જેવું નાટક," એકલા ચાલો રે..." ગુજરાતી ભાષામાં પહેલી વાર આવી સંગીતમય અને રસપ્રદ રજૂઆત. નાટકમાં મૃત્યુ પામેલી કાજલ ઓઝા વૈદ્ય, સ્વર્ગમાં પહોંચે છે ત્યાં એની મુલાકાત થાય છે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર સાથે. કાજલ ઓઝા વૈદ્ય અને કવિવર રવીન્દ્રનાથ ટાગોર વચ્ચે ત્યાં સંવાદ રચાય છે. સંવાદમાંથી સર્જાય છે મતભેદ, વિચારભેદ. અહીં નાટકમાં સાથે ટાગોર લિખિત વાર્તાના પાત્રો, અને કાજલ ઓઝા વૈદ્યના પાત્રો કલ્પનાની દિવાલ ઓળંગીને રંગમંચ ઉપર પ્રગટ થાય છે. આ નવતર પ્રયોગ બદલ નવભારત સાહિત્ય મંદિર દેવાંગી જોશીને તથા કાજલ ઓઝા વૈદ્યને અભિનંદન પાઠવે છે. તથા નાટક ખુબ કીર્તિ પ્રાપ્ત કરી ખુબ શો કરે શુભભાવના વ્યક્ત કરે છે. નાટકના પ્રથમ પ્રયોગનો હિસ્સો બનવા આપ બુક માય શો ઉપરથી બુકીંગ કરાવી શકો છો. પ્રથમ પ્રયોગ : 9મી જૂન સ્થળ : ઠાકોરભાઈ દેસાઈ હોલ, અમદાવાદ #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers